તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:વ્યારા નગરમાં આવેલ અંબિકા નગર સોસાયટી તાડકુવા પાસે,હિરેનભાઇ આમજીભાઈ ચૌધરી નાઓએ પોતાના ઘરની બાજુમાં આવેલ પાર્કિંગમાં તા.31મી માર્ચ નારોજ કાળા કલરની યામાહા કંપનીની એફઝેડ મોટર સાયકલ નંબર GJ-26-Q-7235 જેનો ચેચીસ નંબર ME1RG4412J0054578 તથા એન્જીન નંબર G3J3E0223518 પાર્કિંગ કરી હતી તે વેળાએ કોઈ ચોર ઇસમ ડુપ્લીકેટ ચાવી થી ખોલી અથવા લોક તોડી મોટર સાયકલ ચોરી કરી નાશી ગયો હતો બનાવ અંગે હિરેનભાઇ આમજીભાઈ ચૌધરી રહે,168/બી અંબિકા નગર સોસાયટી તાડકુવા પાસે વ્યારા નાઓએ પોલીસ મથકે ફરિયાદ કરી હતી જેના આધારે આજરોજ વ્યારા પોલીસ મથકે અજાણ્યા ચોર ઇસમ વિરુધ્ધ ગુનો રજીસ્ટર કરી આગળની વધુ તપાસ એએસઆઈ ભીખાભાઈ જેઠાભાઈ કરી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application