Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અજાણ્યા મોટર સાયકલની અડફેટે સાયકલ ચાલકને ગંભીર ઈજા

  • March 27, 2019 

તાપીમિત્ર ન્યુઝ,વાલોડ:વાલોડના સાતવલ્લા ફળીયામાં રહેતા રવજીભાઇ સોમાભાઇ રાઠોડ નાઓ સાયકલ ઉપર વાલોડ ચોકડી તરફ જતા હતા તે વખતે કોઇ અજાણ્યા મોટર સાયકલ ચાલકે તેની કબજાની મોટર સાયકલ પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી રવજીભાઇ ને અડફેટમાં લેતા તેઓને ડાબી આંખે તેમજ માથાના ભાગે ઇજા ગંભીર ઈજા પહોંચી હતી.બનાવ અંગે જીતુભાઇ રવજીભાઇ રાઠોડ રહે,વાલોડ સાતવલ્લા ફળીયું તા.વાલોડ નાઓની ફરિયાદને આધારે વાલોડ પોલીસ મથકે અજાણ્યા મોટર સાયકલ ચાલક વિરુધ્ધ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application