Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લામાં બુધવારે કોરોના પોઝીટીવના ૧૧૩ કેસ નોંધાયા, ૪ ના મોત સાથે મૃત્યુ આંક ૧૦૦ ને પાર થયો

  • May 06, 2021 

તાપી જિલ્લામાં બુધવાર નારોજ સાંજ સુધી કોરોના પોઝીટીવના વધુ ૧૧૩ કેસ નોંધાયા છે તેમજ ૪ દર્દીઓના મોત નીપજ્યા હોવાની માહિતી આરોગ્ય વિભાગે આપી છે. આજે વધુ ૪૭ દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે. આ સાથે અત્યાર સુધી કુલ ૧૯૦૭ દર્દીઓ કોરોનાની સારવાર લઈ સાજા થયા છે.

 

 

 

 

 

જિલ્લામાં આજદિન સુધી કોરોના પોઝીટીવ દર્દીઓના કુલ ૨૮૦૩ કેસો નોંધાયા છે, હાલ ૮૦૫ દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે. જિલ્લા માંથી કોરોના ટેસ્ટ માટે ૯૦૯ સેમ્પલ લેવામાં આવ્યા છે.

 

 

 

 

 

 

જીલ્લામાં વધુ ૪ દર્દીઓનું મોત નીપજ્યું, મૃત્યુ આંક 100 ને પાર

વ્યારાના સિંગી ફળીયામાં ૨૬ વર્ષીય પુરુષ અને વ્યારાના કસવાવ ગામની ૨૫ મહિલાનું કોરોનાથી મોત નીપજ્યું છે જયારે વ્યારાના માયપુરમાં ૪૦ વર્ષીય પુરુષ અને વ્યારાના ચીખલીમાં  ૬૦ વર્ષીય પુરુષનું કોરોનાની સારવાર દરમિયાન અન્ય કારણોસર મોત નીપજ્યું હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે. આમ આજરોજ ૪ દર્દીઓના મોત અહેવાલ સાથે કોરોનાની સારવાર દરમિયાન અન્ય કારણોસર કુલ ૯૧ દર્દીઓ મોત અને કોરોનાથી ૧૧ દર્દીઓના મોત સાથે આજદિન સુધી જિલ્લામાં કુલ ૧૦૨ દર્દીઓના મોત નીપજ્યા છે. આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ તા.પાંચમી મે નારોજ તાપી જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીના વધુ ૧૧૩ કેસ નોંધાયા છે.

 

 

 

 

 

તાપી જિલ્લામાં આજરોજ નોંધાયેલ વધુ ૧૧૩ પોઝીટીવ કેસો
  • ૩૫ વર્ષિય પુરુષ – પાટી ફળિયું – ઉમ્મરવાવ નજીક,તા.વ્યારા
  • ૪૬ વર્ષિય મહિલા – ડુંગરી ફળિયું- આમ્બીયા,તા.વ્યારા
  • ૫૫ વર્ષિય પુરુષ – KAPS -ઉંચામાળા,તા.વ્યારા
  • ૪૯ વર્ષિય પુરુષ – જુનુ આશ્રમ   ફળિયું – બેડ્કુવાદુર,તા.વ્યારા
  • ૩૧ વર્ષિય પુરુષ – KAPS -ઉંચામાળા,તા.વ્યારા
  • ૬૧ વર્ષિય પુરુષ – KAPS -ઉંચામાળા,તા.વ્યારા
  • ૫૨ વર્ષિય પુરુષ – પટેલ ફળિયું – કાળાવ્યારા,તા.વ્યારા
  • ૩૮ વર્ષિય પુરુષ – SPA -ઉંચામાળા,તા.વ્યારા
  • ૩૫ વર્ષિય પુરુષ – ચૌધરી ફળિયું – વાંસકુઇ,તા.વ્યારા
  • ૨૭ વર્ષિય પુરુષ – ઘુમ્ટી ફળિયું – વાંસકુઇ,તા.વ્યારા
  • ૬૦ વર્ષિય મહિલા – ડુંગરી ફળિયું – કટાસવાણ ,તા.વ્યારા
  • ૬૦  વર્ષિય પુરુષ – મોટું  ફળિયું – ચીખલી ,તા.વ્યારા
  • ૨૯ વર્ષિય પુરુષ – નવું ફળિયું – ચીખલી ,તા.વ્યારા
  • ૬૦ વર્ષિય મહિલા – અંધારવાડી નજીક,તા.વ્યારા
  • ૪૮ વર્ષિય પુરુષ – પટેલ ફળિયું – ભટપુર ,તા.વ્યારા
  • ૪૦ વર્ષિય પુરુષ – ગોડાઉન ફળિયું – મદાવ,તા.વ્યારા
  • ૩૫ વર્ષિય મહિલા – ગોડાઉન ફળિયું – મદાવ,તા.વ્યારા
  • ૬૨ વર્ષિય પુરુષ – મોટું  ફળિયું કાંજણ,તા.વ્યારા 
  • ૪૦ વર્ષિય પુરુષ – નવાપાડા–જેસીંગપુરા,તા.વ્યારા 
  • ૬૦ વર્ષિય મહિલા – ડુંગરી ફળિયું – ઉમ્મરકુઇ ,તા.વ્યારા
  • ૪૯ વર્ષિય પુરુષ – સરદાર ફળિયું – ખુંટાડિયા ,તા.વ્યારા
  • ૨૦ વર્ષિય પુરુષ – સરદાર ફળિયું – ખુંટાડિયા ,તા.વ્યારા
  • ૩૩ વર્ષિય મહિલા –કાનપુરા,તા.વ્યારા
  • ૬૦ વર્ષિય મહિલા – ફ્લાવર વેલી –વ્યારા
  • ૩૦ વર્ષિય પુરુષ – શીવશક્તિ– મુસા,તા.વ્યારા 
  • ૪૩ વર્ષિય પુરુષ –  લુહાર ફળિયું – ભોજપુર નજીક  ,તા.વ્યારા
  • ૨૫ વર્ષિય મહિલા – મંદિર ફળિયું – ખાનપુર,તા.વ્યારા
  • ૪૦ વર્ષિય પુરુષ –  ગોડાઉન ફળિયું – મદાવ,તા.વ્યારા
  • ૨૩ વર્ષિય પુરુષ –  MB પાર્ક- કપુરા  ,તા.વ્યારા
  • ૧૫ વર્ષિય કિશોર – ખાખરી ફળિયું – લખાલી,તા.વ્યારા
  • ૧૪ વર્ષિય તરુણી – ખાખરી ફળિયું – લખાલી,તા.વ્યારા 
  • ૪૦ વર્ષિય પુરુષ – ચૌધરી ફળિયું – માયપુર,તા.વ્યારા
  • ૪૦ વર્ષિય મહિલા – પટેલ ફળિયું – ભટપુર ,તા.વ્યારા
  • ૫૫ વર્ષિય મહિલા –મોવડી ફળિયું – લોટરવા,તા.વ્યારા
  • ૬૦ વર્ષિય મહિલા – નિશાળ ફળિયું –અંધારવાડી નજીક,તા.વ્યારા
  • ૪૮ વર્ષિય પુરુષ – પટેલ ફળિયું – ભટપુર ,તા.વ્યારા
  • ૫૫ વર્ષિય મહિલા – જાગૃતિ સોસાયટી –વ્યારા 
  • ૨૬  વર્ષિય પુરુષ – સીંગી –વ્યારા
  • ૩૫ વર્ષિય મહિલા – ફડકે નિવાસ –વ્યારા
  • ૪૩ વર્ષિય પુરુષ – રાજનગર- વ્યારા
  • ૩૪ વર્ષિય મહિલા –મીરા રેસીડેન્સી –વ્યારા
  • ૪૦ વર્ષિય મહિલા – દાદરી ફળિયું – વ્યારા
  • ૫૫ વર્ષિય પુરુષ –  ગામતળ  ફળિયું – બેડા,તા.ડોલવણ
  • ૩૬ વર્ષિય પુરુષ –  તળાવ  ફળિયું – કલકવા,તા. ડોલવણ
  • ૬૫ વર્ષિય પુરુષ –  સાંઇ રેસીડેન્સી –કમલાપુર,તા. ડોલવણ
  • ૪૮ વર્ષિય મહિલા – ઉપલુ ફળિયું –બરડીપાડા ,તા. ડોલવણ.
  • ૨૫  વર્ષિય પુરુષ –  ઉપલુ ફળિયું –બરડીપાડા ,તા. ડોલવણ.
  • ૪૩ વર્ષિય પુરુષ –  મંદિર ફળિયું – પાટી,તા. ડોલવણ.
  • ૪૫ વર્ષિય પુરુષ –  ગેગડી ફળિયું – પાટી,તા. ડોલવણ.
  • ૫૭ વર્ષિય પુરુષ –  બંધાર ફળિયું – પીપલવાડા,તા. ડોલવણ.
  • ૩૨ વર્ષિય પુરુષ –  નીચલુ ફળિયું – વાંકલા,તા. ડોલવણ.
  • ૬૦ વર્ષિય મહિલા – ચાર રસ્તા –  ડોલવણ 
  • ૪૦ વર્ષિય પુરુષ –  નદી ફળિયું – પાઠકવાડી,તા.ડોલવણ.
  • ૫૦ વર્ષિય મહિલા – નહેર ફળિયું – બામણામાળ દુર,તા.ડોલવણ.
  • ૪૫ વર્ષિય પુરુષ –  ગામતળ  ફળિયું – બેડા,તા.ડોલવણ
  • ૨૯ વર્ષિય પુરુષ  – ડેપો-ડોલવણ  
  • ૪૩ વર્ષિય પુરુષ  – પ્રધાનવાડી- બેડચીત,તા.ડોલવણ
  • ૩૯ વર્ષિય મહિલા – કસાલ ફળિયું- બરડીપાડા,તા.ડોલવણ
  • ૨૦ વર્ષિય પુરુષ –  નિશાળ ફળિયું– હલમુંડી,તા.ડોલવણ
  • ૪૫ વર્ષિય પુરુષ –  નિશાળ ફળિયું– હલમુંડી,તા.ડોલવણ
  • ૬૨ વર્ષિય પુરુષ –  CHC- ક્વાર્ટર્સ – વાલોડ
  • ૧૯ વર્ષિય મહિલા – સતવલ્લા,તા.વાલોડ
  • ૩૬ વર્ષિય પુરુષ –  આનંદ વિહાર –વાલોડ
  • ૩૩ વર્ષિય પુરુષ –  દેગામા,તા.વાલોડ
  • ૩૩ વર્ષિય પુરુષ –  નવા ફળિયા- વાલોડ
  • ૩૧  વર્ષિય પુરુષ –   રબારી ફળિયું – કહેર ,તા.વાલોડ
  • ૫૮ વર્ષિય મહિલા – નિશાળ ફળિયું – અંબાચ ,તા.વાલોડ
  • ૪૫ વર્ષિય પુરુષ –    નદી ફળિયું – અંબાચ,તા.વાલોડ
  • ૧૭ વર્ષિય યુવતી - નદી ફળિયું – અંબાચ,તા.વાલોડ
  • ૬૦ વર્ષિય મહિલા – વાલોડ
  • ૨૬ વર્ષિય મહિલા – નવા ફળિયા- વાલોડ
  • ૩૦ વર્ષિય મહિલા – નવા ફળિયા- વાલોડ
  • ૨૦ વર્ષિય પુરુષ – સાત ફળિયું – કોસંબિયા,તા.વાલોડ
  • ૩૭ વર્ષિય મહિલા – હોળી ફળિયું – તીતવા,તા.વાલોડ
  • ૪૦ વર્ષિય પુરુષ – પટેલ ફળિયું – ભીમપોર,તા.વાલોડ
  • ૩૭ વર્ષિય મહિલા – ગાંધી ફળિયું –વાલોડ
  • ૬૮ વર્ષિય મહિલા – સડક ફળિયું –વાલોડ
  • ૫૫ વર્ષિય પુરુષ – મંદિર ફળિયું – વેડછી,તા.વાલોડ
  • ૪૫ વર્ષિય પુરુષ – પુલ ફળિયું – વાલોડ
  • ૩૨ વર્ષિય પુરુષ – CHC- ક્વાર્ટર્સ – વાલોડ
  • ૫૮ વર્ષિય પુરુષ – ટેકરા ફળિયું – બુટવાડા,તા.વાલોડ
  • ૬૩ વર્ષિય પુરુષ – ગામીત ફળિયું – હથુકા,તા.વાલોડ
  • ૨૬ વર્ષિય પુરુષ – નિશાળ ફળિયું – કલમકુઇ,તા.વાલોડ
  • ૪૦ વર્ષિય પુરુષ – રીયલ કેર કંપની– વાલોડ
  • ૨૮ વર્ષિય મહિલા – નિશાળ ફળિયું – હનુંમંતિયા,તા.સોનગઢ
  • ૨૭  વર્ષિય પુરુષ – દાદરી ફળિયું – માંડળ,તા.સોનગઢ
  • ૪૬ વર્ષિય મહિલા – ઘાસિયા ફળિયું – ઘાસિયા મેઢા,તા.સોનગઢ
  • ૪૦ વર્ષિય પુરુષ – કુંડા ફળિયું – સીંગપુર,તા.સોનગઢ
  • ૬૩ વર્ષિય પુરુષ – પાથરડા કોલોની – ઉકાઇ,તા.સોનગઢ 
  • ૪૫ વર્ષિય મહિલા – GEB કોલોની– ઉકાઇ,તા.સોનગઢ 
  • ૬૬ વર્ષિય મહિલા – વડી ભેંસરોટ ,તા. સોનગઢ
  • ૮૦ વર્ષિય મહિલા – ભુરીવેલ-ઉકાઇ , તા. સોનગઢ
  • ૬૫ વર્ષિય પુરુષ – વર્કશોપ કોલોની – ઉકાઇ,તા.સોનગઢ
  • ૩૦ વર્ષિય મહિલા – દાદરી ફળિયું – નિસાણા,તા.સોનગઢ
  • ૬૨ વર્ષિય પુરુષ – નિશાળ ફળિયું – રણીઆંબા,તા.સોનગઢ
  • ૩૧ વર્ષિય મહિલા – પોલીસા લાઇન – સોનગઢ 
  • ૬૫ વર્ષિય પુરુષ – રમણિયા પાર્ક– સોનગઢ
  • ૧૦ વર્ષિય બાળા – માધવ સોસાયટી- સોનગઢ 
  • ૩૪   વર્ષિય પુરુષ – મરીમાતા રોડ – સોનગઢ
  • ૩૪ વર્ષિય પુરુષ – મરીમાતા રોડ – સોનગઢ
  • ૩૨ વર્ષિય મહિલા – પાથરડા કોલોની – ઉકાઇ,તા.સોનગઢ
  • ૨૭ વર્ષિય પુરુષ –CPM કોલોની – ઉકાઇ,તા.સોનગઢ
  • ૩૫ વર્ષિય મહિલા-  નંદનવન સોસાયટી –સોનગઢ
  • ૨૩ વર્ષિય મહિલા-  સાંઈ ટાઉનશીપ – સોનગઢ
  • ૫૩ વર્ષિય પુરુષ – વૃન્દાવન સોસાયટી –સોનગઢ
  • ૨૨ વર્ષિય પુરુષ – નિશાળ ફળિયું – પાંખરી,તા.સોનગઢ
  • ૪૫ વર્ષિય મહિલા – નિશાળ ફળિયું – પાંખરી,તા.સોનગઢ
  • ૨૨ વર્ષિય પુરુષ – ધારેશ્વર સોસાયટી-ઉચ્છલ
  • ૬૫ વર્ષિય મહિલા – જલદર્શેન સોસાયટી –માણેકપુર,તા.ઉચ્છલ
  • ૨૨ વર્ષિય મહિલા – નાઇક ફળીયું –માણેકપુર,તા.ઉચ્છલ
  • ૪૫ વર્ષિય મહિલા – નાઇક ફળીયું –માણેકપુર,તા.ઉચ્છલ
  • ૩૧ વર્ષિય પુરુષ – રુમકીતળાવ,તા.નિઝર
  • ૫૫ વર્ષિય પુરુષ – બોરઠા,તા.નિઝર

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application