Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સાંસદ પ્રભુભાઈ વસાવાએ શહીદોના પરિવાર માટે રૂ.1,11,101/- ની સહાય કરી

  • March 02, 2019 

તાપીમિત્ર ન્યુઝ,બારડોલી:જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફના જવાનોના પરિવાર માટે સાંસદ પ્રભુભાઈ વસાવાએ એક લાખ અગિયાર હજાર એક સૌ એક રૂપિયાની સહાય કરી છે.બારડોલી મતવિસ્તારના સાંસદ પ્રભુભાઈ વસાવાના જન્મદિવસ નિમિત્તે તેમણે હાલમાં જમ્મુ કાશ્મીરના પુલવામા માં સીઆરપીએફ ના જવાનો ઉપર થયેલા આત્મઘાતી હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવાર માટે રૂપિયા 1,11,101/-ની સહાયનો ચેક મોકલી આપ્યો હતો.તેમણે આ હુમલાની ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application