તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:વ્યારા-કાકરાપાર માર્ગ પર આવતું ઇન્દુ ગામ પાસે ભૂસ્તર વિભાગની ટિમ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું તે વેળાએ રેતી ભરી પસાર થતી ટ્રક નંબર GJ-21-W-6370 અને GJ-21-W-5016 માં તપાસ હાથ ધરતા બંને ટ્રકોમાં ઓવરલોડ રેતી ભરી હોવાનું જાણવા મળ્યું હતું.તાપી જિલ્લા ભૂસ્તર વિભાગે બંને ટ્રકો ના મળી કુલ રૂપિયા 3 દંડ ફટકારતા ગેરકાયદેસર રીતે રેતી વહન કરનારાઓમાં ફફડાટ પ્રસરી જવા પામ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application