Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લામાં કોરોના પોઝીટીવના નવા ૧૦૩ કેસો નોંધાયા, વધુ ૩ દર્દીઓના મોત

  • April 29, 2021 

તાપી જિલ્લામાં બુધવારે સાંજ સુધી વધુ ૩ દર્દીઓના મોતના અહેવાલ સાથે જ કોરોના પોઝીટીવ દર્દીના ૧૦૩ નવા કેસ પણ નોંધાયા છે. જિલ્લામાં આજદિન સુધી કોરોના પોઝીટીવ દર્દીઓના કુલ ૨૨૫૩ કેસો નોંધાયા છે, આજરોજ વધુ ૪૬ દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે. અત્યાર સુધી કુલ ૧૩૭૬ દર્દીઓ કોરોનાની સારવાર લઈ સાજા થયા છે. હાલ ૭૮૫ દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે. જિલ્લા માંથી કોરોના ટેસ્ટ માટે ૧૧૭૫ સેમ્પલ લેવામાં આવ્યા છે.

 

 

 

 

 

૩ દર્દીઓના મોત

વાલોડના બાજીપુરામાં ૫૦ વર્ષીય પુરુષ, ઉચ્છલના ભડભૂંજામાં ૪૪ વર્ષીય પુરુષ અને સોનગઢ-અર્બનમાં ૫૬ વર્ષીય પુરુષ, ત્રણેય દર્દીઓના કોરોનાની સારવાર દરમિયાન અન્ય કારણોસર મોત નીપજ્યું હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે. આ સાથે કોરોનાની સારવાર દરમિયાન અન્ય કારણોસર કુલ ૮૩ દર્દીઓ મોત અને કોરોનાથી ૦૯ દર્દીઓના મોત સાથે જિલ્લામાં કુલ ૯૨ દર્દીઓના મોત નીપજ્યા છે. આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ તા.૨૮મી એપ્રિલ નારોજ તાપી જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીના ૧૦૩ નવા કેસ નોંધાયા છે.

 

 

 

 

 

 

તાપી જિલ્લામાં આજરોજ નોંધાયેલ ૧૦૩ પોઝીટીવ કેસો

 

  • ૬૮ વર્ષિય પુરુષ   –  દેગામા,તા.વાલોડ 
  • ૩૨ વર્ષિય પુરુષ   –  સડક ફળિયું- દેગામા,તા.વાલોડ 
  • ૩૩ વર્ષિય પુરુષ   –  મોરા ફળિયું- પેલાડ બુહારી,તા.વાલોડ 
  • ૪૬ વર્ષિય પુરુષ   –  જુના કુભારવાડ - બુહારી,તા.વાલોડ 
  • ૨૮ વર્ષિય પુરુષ   –  સાંઇ આશિર્વાદ - બુહારી,તા.વાલોડ 
  • ૪૦ વર્ષિય પુરુષ   –  રણછોડનગર - બુહારી,તા.વાલોડ 
  • ૪૨ વર્ષિય મહિલા – રુસ્તમજી પાર્ક -બાજીપુરા,તા.વાલોડ 
  • ૩૭ વર્ષિય મહિલા -  નદી ફળિયું- અંબાચ,તા.વાલોડ
  • ૫૦ વર્ષિય પુરુષ -  પુલ ફળિયું- બાજીપુરા ,તા.વાલોડ
  • ૫૧ વર્ષિય મહિલા – વેડછી,તા.વાલોડ
  • ૫૦ વર્ષિય પુરુષ -  બાજીપુરા ,તા.વાલોડ
  • ૫૮ વર્ષિય પુરુષ – ગાંધી ફળિયું- અલગટ,તા.વાલોડ 
  • ૫૦ વર્ષિય મહિલા –હોળી ફળિયું- કુમ્ભીયા,તા.વાલોડ
  • ૬૦ વર્ષિય મહિલા – પોલીસ લાઇન – વાલોડ
  • ૩૦ વર્ષિય પુરુષ – ચાસા ફળિયું-તીતવા,તા.વાલોડ
  • ૪૦ વર્ષિય પુરુષ – સ્ટેશન  ફળિયું- કહેર,તા.વાલોડ
  • 17. ૨૯ વર્ષિય પુરુષ   –  સુગર- દાદરીયા,તા.વાલોડ
  • ૨૧ વર્ષિય પુરુષ – કોલી ફળિયું- બુટવાડા,તા.વાલોડ
  • ૩૭ વર્ષિય પુરુષ – વચલુ ફળિયું- દેગામા,તા.વાલોડ
  • ૩૭ વર્ષિય પુરુષ – મોચી ફળિયું- સીકેર,તા.વાલોડ
  • ૫૨ વર્ષિય પુરુષ – કોકણવાડ- દેગામા,તા.વાલોડ
  • ૪૦ વર્ષિય પુરુષ – લીમ્બાસોટી,તા.ઉચ્છલ
  • ૪૪ વર્ષિય પુરુષ – ભડભુંજા,તા.ઉચ્છલ
  • ૫૪ વર્ષિય મહિલા – સેલુડ,તા.ઉચ્છલ
  • ૩૬ વર્ષિય પુરુષ – આનંદપુર,તા.ઉચ્છલ
  • ૨૩ વર્ષિય પુરુષ – કલકવા,તા.ડોલવણ
  • ૫૫ વર્ષિય મહિલા – કલકવા,તા.ડોલવણ
  • ૩૦ વર્ષિય પુરુષ – જુના નાકા - ગડત,તા.ડોલવણ
  • ૬૮ વર્ષિય પુરુષ – નિશાળ ફળિયું-પાટી,તા.ડોલવણ
  • ૬૨ વર્ષિય પુરુષ – કરંજખેડ,તા.ડોલવણ
  • ૨૭ વર્ષિય પુરુષ – પટેલ ફળિયું- હોલીપાડા,તા.ડોલવણ
  • ૩૧ વર્ષિય પુરુષ – કરંજખેડ,તા.ડોલવણ
  • ૧૭ વર્ષિય પુરુષ –  અખાર ફળિયું-કરંજખેડ,તા.ડોલવણ
  • ૩૮ વર્ષિય મહિલા –  સરપંચ ફળિયું-કરંજખેડ,તા.ડોલવણ
  • ૫૮ વર્ષિય મહિલા –  બેડા રાયપુરા,તા.ડોલવણ
  • ૪૫ વર્ષિય મહિલા –  બામણામાળદુર,તા.ડોલવણ
  • ૨૯ વર્ષિય પુરુષ –  બેડા રાયપુરા,તા.ડોલવણ
  • ૬૦ વર્ષિય પુરુષ – પારસી ફળિયું-રુપવાડા,તા.વ્યારા 
  • ૩૦ વર્ષિય મહિલા –  બાવળી ફળિયું-લોટરવા,તા.વ્યારા 
  • ૩૩ વર્ષિય મહિલા –  બાવળી ફળિયું-લોટરવા,તા.વ્યારા 
  • ૨૫ વર્ષિય પુરુષ – નાની કુંડળ ફળિયું- બોરખડી,તા.વ્યારા 
  • ૩૨વર્ષિય મહિલા –  ગોડાઉન ફળિયું-આંબિયા,તા.વ્યારા 
  • ૬૬ વર્ષિય પુરુષ – નિશાળ ફળિયું- વાંદરદેવી,તા.વ્યારા 
  • ૪૨ વર્ષિય પુરુષ – દેબિયા ફળિયું- બાલપુર,તા.વ્યારા 
  • ૪૫ વર્ષિય મહિલા –  ડુંગરી ફળિયું-કાટીસકુવા,તા.વ્યારા 
  • ૫૩ વર્ષિય પુરુષ – ઘાટા,તા.વ્યારા 
  • ૩૩ વર્ષિય મહિલા –  ડુંગરી ફળિયું- વડકુઇ,તા.વ્યારા
  • ૬૫ વર્ષિય પુરુષ – વ્યારા 
  • ૫૭  વર્ષિય પુરુષ – ફડકે નિવાસ –માલિવાડ – વ્યારા
  • ૫૦ વર્ષિય પુરુષ – વ્યારા 
  • ૬૪ વર્ષિય મહિલા –  નવી વસાહત- બેડકુવાદુર,તા.વ્યારા
  • ૧૨ વર્ષિય બાબો – હિચકારી ફળિયું – લીમડદ્દા,તા.વ્યારા
  • ૨૬ વર્ષિય પુરુષ –  રેવા ફળિયું- બેડકુવાદુર,તા.વ્યારા
  • ૪૮ વર્ષિય પુરુષ – ભોજપુર નજીક ,તા.વ્યારા 
  • ૪૨ વર્ષિય પુરુષ – પાનવાડી,તા.વ્યારા 
  • ૫૩ વર્ષિય પુરુષ – નહેર ફળિયું – બંધારપાડા,તા.સોનગઢ 
  • ૬૦ વર્ષિય પુરુષ – મંદિર ફળિયું – ધમોડી,તા.સોનગઢ 
  • ૪૦ વર્ષિય પુરુષ – પટેલ ફળિયું – ખડકા ચીખલી,તા.સોનગઢ 
  • ૨૫ વર્ષિય મહિલા –  નિશાળ ફળિયું – ઘુસરગામ,તા.સોનગઢ
  • ૩૦ વર્ષિય મહિલા –  દેવળ ફળિયું – કણજી,તા.સોનગઢ 
  • ૪૭ વર્ષિય પુરુષ – આંબા ફળિયું – અગાસવાણ,તા.સોનગઢ
  • ૪૧ વર્ષિય પુરુષ – દાદરી  ફળિયું –માંડળ,તા.સોનગઢ
  • ૫૨ વર્ષિય પુરુષ – નિશાળ ફળિયું – ચોરવાડ,તા.સોનગઢ
  • ૬૫ વર્ષિય પુરુષ – અક્ષર ફળિયું –ચીમકુવા,તા.સોનગઢ
  • ૬૬ વર્ષિય પુરુષ – માછલી ફળિયું –ધજામ્બા,તા.સોનગઢ
  • ૪૯ વર્ષિય પુરુષ – ઉતની ફળિયું – ઉખલદા ,તા.સોનગઢ
  • ૪૨ વર્ષિય મહિલા – ઉતની ફળિયું – ઉખલદા ,તા.સોનગઢ
  • ૩૮ વર્ષિય પુરુષ – ટાંકલી ફળિયું – દુમદા ,તા.સોનગઢ
  • ૪૦ વર્ષિય મહિલા – વર્કશોપ કોલોની – ઉકાઇ,તા.સોનગઢ
  • ૩૯ વર્ષિય પુરુષ – પાવર હાઉસ  વર્કશોપ – ઉકાઇ,તા.સોનગઢ
  • ૬૦ વર્ષિય મહિલા – તંતાડિયા ફળિયું – ઘાસિયા મેઢા,તા.સોનગઢ
  • ૪૮ વર્ષિય મહિલા – ડુંગરી ફળિયું – સીંગપુર ,તા.સોનગઢ
  • ૫૦ વર્ષિય પુરુષ – બસ સ્ટેન્ડ ફળિયું – પાલીસકુવા,તા.સોનગઢ
  • ૨૭ વર્ષિય મહિલા – ચાંદી ફળિયું – વેલઝર,તા.સોનગઢ
  • ૩૫  વર્ષિય મહિલા – દેવજીપુરા – સોનગઢ
  • ૩૨ વર્ષિય પુરુષ – આશિર્વાદ કોમ્પ્લેક્ષ – સોનગઢ
  • ૫૬ વર્ષિય પુરુષ – જેસિંગપુરા – સોનગઢ
  • ૭૩ વર્ષિય પુરુષ – હાથી ફળિયું– સોનગઢ
  • ૩૫ વર્ષિય મહિલા – પટેલ ફળિયું – ટાપરવાડા,તા.સોનગઢ
  • ૪૪ વર્ષિય પુરુષ – ચાર રસ્તા – ચકવાણ,તા.સોનગઢ
  • ૪૭ વર્ષિય પુરુષ – દાદરી  ફળિયું – ચકવાણ,તા.સોનગઢ
  • ૨૦ વર્ષિય પુરુષ – નદી ફળિયું – મસાનપાડા,તા.સોનગઢ
  • ૪૨ વર્ષિય મહિલા – મુબારકપુર,તા.નિઝર
  • ૬૫ વર્ષિય પુરુષ – બોરઠા,તા.નિઝર
  • ૪૫ વર્ષિય પુરુષ – ભીલા જામલી,તા.નિઝર
  • ૬૪ વર્ષિય મહિલા – ખોડદ્દા,તા.નિઝર
  • ૫૦ વર્ષિય પુરુષ – ખોડદ્દા,તા.નિઝર
  • ૬૦ વર્ષિય પુરુષ – રાયગઢ,તા.નિઝર
  • ૨૦ વર્ષિય પુરુષ – બોરદા ,તા.નિઝર
  • ૨૬ વર્ષિય પુરુષ – વ્યાવલ,તા.નિઝર
  • ૫૦ વર્ષિય પુરુષ – દેવાળા,તા.નિઝર
  • ૫૦ વર્ષિય પુરુષ – સરવાળા,તા.નિઝર
  • ૩૦ વર્ષિય મહિલા – દેવાળા,તા.નિઝર
  • ૧૫ વર્ષિય કિશોર– બોરદા ,તા.નિઝર
  • ૩૫ વર્ષિય પુરુષ – નિઝર 
  • ૧૭ વર્ષિય તરુણ – ભીલજામુલી,તા.નિઝર
  • ૨૮ વર્ષિય પુરુષ – બાલંબા,તા.કુકરમુંડા
  • ૨૫ વર્ષિય પુરુષ – બાલંબા,તા.કુકરમુંડા
  • ૨૯ વર્ષિય મહિલા – કુકરમુંડા 
  • ૩૩ વર્ષિય પુરુષ – કુકરમુંડા 
  • ૨૬ વર્ષિય મહિલા – કુકરમુંડા 
  • ૨૪ વર્ષિય મહિલા – કુકરમુંડા 
  • ૨૫ વર્ષિય પુરુષ – કુકરમુંડા 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application