Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કોરોનાનો કહેર યથાવત : તાપી જિલ્લામાં કોરોના પોઝીટીવના નવા ૧૦૨ કેસો નોંધાયા, વધુ ૨ દર્દીઓના મોત

  • April 30, 2021 

તાપી જિલ્લામાં ગુરુવારે સાંજ સુધી વધુ ૨ દર્દીઓના મોતના અહેવાલ સાથે જ કોરોના પોઝીટીવ દર્દીના નવા ૧૦૨ કેસ પણ નોંધાયા છે. જિલ્લામાં આજદિન સુધી કોરોના પોઝીટીવ દર્દીઓના કુલ ૨૩૫૫ કેસો નોંધાયા છે, આજરોજ વધુ ૫૩ દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે. અત્યાર સુધી કુલ ૧૪૨૯ દર્દીઓ કોરોનાની સારવાર લઈ સાજા થયા છે. હાલ ૮૩૨ દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે. જિલ્લા માંથી કોરોના ટેસ્ટ માટે ૧૧૯૬ સેમ્પલ લેવામાં આવ્યા છે.

 

 

 

 

 

 

જિલ્લામાં વધુ ૨ દર્દીઓના મોત

સોનગઢના પરોઠા હાઉસ વિસ્તારમાં રહેતા ૫૫ વર્ષીય પુરુષ અને નિઝરના નવલપૂરમાં રહેતા ૫૩ વર્ષીય પુરુષનું કોરોનાની સારવાર દરમિયાન અન્ય કારણોસર મોત નીપજ્યું હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે. આ સાથે કોરોનાની સારવાર દરમિયાન અન્ય કારણોસર કુલ ૮૫ દર્દીઓ મોત અને કોરોનાથી ૦૯ દર્દીઓના મોત સાથે જિલ્લામાં કુલ ૯૪ દર્દીઓના મોત નીપજ્યા છે. આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ તા.૨૯મી એપ્રિલ નારોજ તાપી જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીના નવા ૧૦૨ કેસ નોંધાયા છે.

 

 

 

 

 

તાપી જિલ્લામાં આજરોજ નોંધાયેલ ૧૦૨ પોઝીટીવ કેસો

 

  • ૨૬ વર્ષિય પુરુષ   –  સડક ફળિયું- હથુકા,તા.વાલોડ 
  • ૫૭ વર્ષિય પુરુષ   –  મોરા ફળિયું- વેડછી,તા.વાલોડ 
  • ૪૭ વર્ષિય મહિલા – ડુંગરી ફળિયું- હથુકા,તા.વાલોડ 
  • ૪૩ વર્ષિય મહિલા -  પટેલ ફળિયું- ગોડધા,તા.વાલોડ
  • ૨૯ વર્ષિય મહિલા – નવુ ફળિયું- ધામોદલા,તા.વાલોડ
  • ૩૧ વર્ષિય પુરુષ -  શ્રધ્ધા પાર્ક- બુહારી ,તા.વાલોડ
  • ૪૮ વર્ષિય પુરુષ – કુંભારવાડ- બુહારી,તા.વાલોડ 
  • ૫૨ વર્ષિય પુરુષ –ખાખર ફળિયું- ગોલણ,તા.વાલોડ
  • ૭૫ વર્ષિય મહિલા – શીવનગર – બુહારીતા.વાલોડ
  • ૩૮ વર્ષિય મહિલા – શીવનગર – બુહારીતા.વાલોડ
  • ૨૭ વર્ષિય પુરુષ – નિશાળ ફળિયું-કુમ્ભીયા,તા.વાલોડ
  • ૬૫ વર્ષિય મહિલા  –   દેસાઇ ફળિયું-વાલોડ
  • ૨૮ વર્ષિય મહિલા – નદી ફળિયું- કુમ્ભીયા,તા.વાલોડ
  • ૩૮ વર્ષિય પુરુષ –  કોઢી ફળિયું-વાલોડ
  • ૪૫ વર્ષિય પુરુષ – નવા ફળિયા- વાલોડ
  • ૩૨ વર્ષિય પુરુષ – ઢોડિયા ફળિયું-વાલોડ
  • ૯ વર્ષિય બાળા – પોલીસ લાઇન - વાલોડ
  • ૪૦ વર્ષિય પુરુષ – પાંખરી,તા.ઉચ્છલ
  • ૨૯ વર્ષિય પુરુષ – જામકી,તા.ઉચ્છલ
  • ૨૪ વર્ષિય પુરુષ – કુંઇદા,તા.ઉચ્છલ
  • ૪૯ વર્ષિય પુરુષ – ઘાસિયા ફળિયું- ઘસિયા મેઢા,તા.સોનગઢ
  • ૨૮ વર્ષિય પુરુષ – બંધારી ફળિયું – પીપળકુવા,તા.સોનગઢ
  • ૩૮ વર્ષિય મહિલા –  નિશાળ ફળિયું – જમાપુર,તા. સોનગઢ
  • ૨૮ વર્ષિય મહિલા –  દક્ષિણ ફળિયું – કીકાકુઇ,તા. સોનગઢ
  • ૩૨ વર્ષિય પુરુષ – આશ્રમ ફળિયું- ખાંભલા,તા.સોનગઢ 
  • ૨૨ વર્ષિય મહિલા –  વાડ ફળિયું- વાઝરડા,તા. સોનગઢ 
  • ૪૧ વર્ષિય મહિલા – ખારખાડી ફળિયું-ધજાંબા,તા. સોનગઢ 
  • ૫૦ વર્ષિય મહિલા – ખાસ ફળિયું- મલંગદેવ,તા.સોનગઢ 
  • ૨૩ વર્ષિય પુરુષ – દેવળ ફળિયું-શ્રાવણિયા,તા. સોનગઢ 
  • ૪૪ વર્ષિય પુરુષ – રાણીઆંબા,તા. સોનગઢ
  • ૪૦ વર્ષિય પુરુષ – રાણીઆંબા,તા.સોનગઢ
  • ૪૫ વર્ષિય પુરુષ –  વાંઝા ફળિયું- ગાળકુવા,તા. સોનગઢ
  • ૬૮ વર્ષિય પુરુષ –  મંદિર ફળિયું- ઘોડચીત,તા. સોનગઢ
  • ૫૪ વર્ષિય પુરુષ – મંદિર ફળિયું- ટાપરવાડા,તા. સોનગઢ
  • ૫૫ વર્ષિય પુરુષ –  પરોઠા હાઉસ - સોનગઢ
  • ૨૭ વર્ષિય પુરુષ – પ્રતિમાનગર-સોનગઢ
  • ૪૬ વર્ષિય પુરુષ – લીમ્બી,તા.સોનગઢ
  • ૬૫ વર્ષિય પુરુષ –ડુંગરી ફળિયું- આમલપાડા,તા.સોનગઢ
  • ૫૨  વર્ષિય પુરુષ – મંદિર ફળિયું- વાઘનેરા,તા.સોનગઢ
  • ૪૪ વર્ષિય પુરુષ – ભાણપુર,તા.સોનગઢ
  • ૫૫ વર્ષિય પુરુષ –  સવાર ફળિયું- માંડળ,તા.સોનગઢ
  • ૩૪ વર્ષિય પુરુષ –  આમલી ફળિયું- વાઝરડા,તા.સોનગઢ
  • ૪૬ વર્ષિય મહિલા –  ઘાસિયા ફળિયું- ઘસિયા મેઢા,તા.સોનગઢ
  • ૨૮ વર્ષિય પુરુષ –બજાર ફળિયું – સીંગપુર ,તા.સોનગઢ
  • ૪૭ વર્ષિય મહિલા –  પ્રતિમાનગર-સોનગઢ
  • ૨૨ વર્ષિય મહિલા –  બ્રાહ્મણ ફળિયું- સોનગઢ
  • ૩૫ વર્ષિય પુરુષ – બ્રાહ્મણ ફળિયું- સોનગઢ
  • ૩૦ વર્ષિય પુરુષ – ખેરવાડા,તા.સોનગઢ 
  • ૪૦ વર્ષિય પુરુષ –લીમ્બી,તા.સોનગઢ 
  • ૨૫ વર્ષિય મહિલા –  ઉખલદા,તા.સોનગઢ
  • ૫૮ વર્ષિય પુરુષ – નિઝર
  • ૬૫ વર્ષિય પુરુષ – મુબારકપુર,તા. નિઝર
  • ૪૭ વર્ષિય પુરુષ – મુબારકપુર,તા. નિઝર
  • ૪૫ વર્ષિય પુરુષ – મુબારકપુર,તા. નિઝર
  • ૨૬ વર્ષિય મહિલા –નવી ભીલ ભવાલી,તા. નિઝર
  • ૭૨ વર્ષિય મહિલા –સરવાળા,તા. નિઝર
  • ૭૨ વર્ષિય પુરુષ – સરવાળા,તા. નિઝર
  • ૨૫ વર્ષિય પુરુષ – વેલદા,તા. નિઝર
  • ૪૦ વર્ષિય પુરુષ – રાયગઢ,તા. નિઝર
  • ૫૮ વર્ષિય પુરુષ – વેલદા,તા. નિઝર
  • ૪૦ વર્ષિય મહિલા – વેલદા,તા. નિઝર
  • ૩૭ વર્ષિય પુરુષ – ચીખલપાડા,તા. કુકરમુંડા
  • ૩૫ વર્ષિય મહિલા – મંદિર ફળિયું – પાટી ,તા.ડોલવણ
  • ૫૫  વર્ષિય મહિલા – પટેલ ફળિયું – કુમ્ભીયા,તા.ડોલવણ
  • ૫૫  વર્ષિય પુરુષ – ઉપલુ ફળિયું – બરડીપાડા,તા.ડોલવણ
  • ૬૦ વર્ષિય મહિલા – મંદિર ફળિયું – પીપલવાડા,તા.ડોલવણ
  • ૩૭  વર્ષિય પુરુષ – માજી સરપંચ ફળિયું – આમણિયા,તા.ડોલવણ
  • ૪૦ વર્ષિય મહિલા – નિશાળ ફળિયું –ચુનાવાડી,તા.ડોલવણ
  • ૪૫ વર્ષિય પુરુષ – નિશાળ ફળિયું – પદમડુંગરી,તા.ડોલવણ
  • ૫૦ વર્ષિય મહિલા – નહેર ફળિયું – બેડા,તા.ડોલવણ
  • ૬૭ વર્ષિય પુરુષ – તાડ ફળિયું – ડોલવણ
  • ૪૫ વર્ષિય પુરુષ – નીચલુ ફળિયું-કરંજખેડ,તા.ડોલવણ
  • ૪૧ વર્ષિય પુરુષ – ગામતળ ફળિયું – બેડા,તા.ડોલવણ
  • ૪૮ વર્ષિય પુરુષ – ભોજપુર નજીક,તા.વ્યારા
  • ૨૮ વર્ષિય પુરુષ – શીવશક્તિ –વ્યારા 
  • ૪૨ વર્ષિય પુરુષ – પનવાડી –વ્યારા 
  • ૨૩ વર્ષિય મહિલા – મોટુ ફળિયું – ખુરદી,તા.વ્યારા
  • ૩૫ વર્ષિય પુરુષ – બસ સ્ટોપ  ફળિયું –ઝાંખરી,તા.વ્યારા 
  • ૨૦ વર્ષિય મહિલા – ઘેરીયાવાવ,તા.વ્યારા
  • ૫૦ વર્ષિય મહિલા – મોટુ ફળિયું – ઉમરકુઇ,તા.વ્યારા
  • ૩૦ વર્ષિય પુરુષ – ઝાડ ફળિયું-ધાટ,તા.વ્યારા 
  • ૨૮ વર્ષિય પુરુષ –વેલજીપુરા –ઘાટા,તા.વ્યારા 
  • ૪૫ વર્ષિય મહિલા – ચૌધરીફળિયું – વાંસકુઇ,તા.વ્યારા
  • ૫૦ વર્ષિય પુરુષ – નિશાળ ફળિયું- રામપુરા,તા.વ્યારા 
  • ૪૮ વર્ષિય પુરુષ – નિશાળ ફળિયું- ખોડતળાવ,તા.વ્યારા 
  • ૩૯ વર્ષિય પુરુષ – રામજી મંદિર -કાનપુરા –વ્યારા 
  • ૬૨ વર્ષિય મહિલા – પંચવટી- વ્યારા
  • ૪૬ વર્ષિય મહિલા – પટેલ ફળિયું – આમ્બીયા,તા.વ્યારા
  • ૩૬ વર્ષિય પુરુષ – નિશાળ ફળિયું- બાલપુર,તા.વ્યારા 
  • ૬૦ વર્ષિય પુરુષ – નિશાળ ફળિયું- બાલપુર,તા.વ્યારા 
  • ૪૦ વર્ષિય મહિલા – નિશાળ ફળિયું- વડપાડા,તા.વ્યારા 
  • ૧૨ વર્ષિય બાળા – મોટુ ફળિયું – ખુરદી,તા.વ્યારા
  • ૫૦ વર્ષિય પુરુષ – નિશાળ ફળિયું- ખોડતળાવ,તા.વ્યારા 
  • ૨૨ વર્ષિય પુરુષ – ખાખરી ફળિયું- કાળાવ્યારા,તા.વ્યારા 
  • ૫૬ વર્ષિય પુરુષ – મંદિર ફળિયું- ખાનપુર,તા.વ્યારા 
  • ૫૨ વર્ષિય પુરુષ – સર્જન રેસીડેન્સી-મુસા,તા.વ્યારા
  • ૪૫  વર્ષિય મહિલા – અમાસી ફળિયું- કટાસવાણ,તા.વ્યારા 
  • ૨૮ વર્ષિય મહિલા – હોળી ફળિયું- કોહલી તા.વ્યારા 
  • ૩૬ વર્ષિય પુરુષ – દીપલી ફળિયું- નવી ધાટ,તા.વ્યારા 
  • ૨૯ વર્ષિય પુરુષ – પટેલ ફળિયું- રામકુવા,તા.વ્યારા 
  • ૫૨ વર્ષિય પુરુષ – ગોડાઉન ફળિયું- કેળકુઇ,તા.વ્યારા 
  • ૨૩  વર્ષિય મહિલા – દાદરી ફળિયું- જેસીંગપુરા,તા.વ્યારા 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application