Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લામાં કોરોના પોઝીટીવના વધુ ૧૦૧ કેસો નોંધાયા, ૪ દર્દીઓના મોત

  • April 28, 2021 

તાપી જિલ્લામાં મંગળવારે સાંજે ૪ દર્દીઓના મોતના અહેવાલ સાથે જ કોરોના પોઝીટીવ દર્દીના ૧૦૧ નવા કેસ પણ નોંધાયા છે. જિલ્લામાં આજદિન સુધી કોરોના પોઝીટીવ દર્દીઓના કુલ ૨૧૫૦ કેસો નોંધાયા છે, આજરોજ વધુ ૫૧ દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે. અત્યાર સુધી કુલ ૧૩૩૦ દર્દીઓ કોરોનાની સારવાર લઈ સાજા થયા છે. હાલ ૭૩૧ દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે. જિલ્લા માંથી કોરોના ટેસ્ટ માટે ૧૪૪૨ સેમ્પલ લેવામાં આવ્યા છે.

 

 

 

 

 

૪ દર્દીઓના મોત 

સોનગઢના આમલગુંડીમાં ૪૫ વર્ષીય પુરુષ, સોનગઢના ગુણસદા,નવી ઉકાઈમાં ૫૭ વર્ષીય પુરુષ, વ્યારાના દાદરી ફળીયામાં ૬૨ વર્ષીય પુરુષ અને ઉચ્છલમાં ૪૦ વર્ષીય પુરુષ, ચારેય દર્દીઓના કોરોનાની સારવાર દરમિયાન અન્ય કારણોસર મોત નીપજ્યું હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે. આ સાથે કોરોનાની સારવાર દરમિયાન અન્ય કારણોસર કુલ ૮૦ દર્દીઓ મોત અને કોરોનાથી ૦૯ દર્દીઓના મોત સાથે જિલ્લામાં કુલ ૮૯ દર્દીઓના મોત નીપજ્યા છે. આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ તા.૨૭મી એપ્રિલ નારોજ તાપી જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીના ૧૦૧ નવા કેસ નોંધાયા છે.

 

 

 

 

 

તાપી જીલ્લામાં આજરોજ કોરોના પોઝીટીવ ના નોંધાયેલ ૧૦૧ કેસો 

 

  • ૪૦ વર્ષિય પુરુષ-નિશાળ ફળિયું-ઘેરિયાવાવ તા.વ્યારા 
  • ૫૩ વર્ષિય પુરુષ-માગતી ફળિયું-કેળકુઇ તા.વ્યારા 
  • ૪૪  વર્ષિય પુરુષ-નિશાળ ફળિયું-ખાનપુર તા.વ્યારા 
  • ૪૯ વર્ષિય પુરુષ- ગામઠાણ ફળિયું-મદાવ તા.વ્યારા 
  • ૨૬ વર્ષિય મહિલા -KAPS- ઉંચામાળા તા.વ્યારા
  • ૩૧ વર્ષિય પુરુષ- KAPS- ઉંચામાળા તા.વ્યારા
  • ૬૮ વર્ષિય મહિલા- ગોકુલધામ રેસીડેન્સી,પાનવાડી તા.વ્યારા 
  • ૪૮ વર્ષિય મહિલા- કાકાદડા, બોરખડી તા.વ્યારા 
  • ૩૨ વર્ષિય મહિલા- ઉત્તરબુનિયાદી, બોરખડી તા.વ્યારા 
  • ૭૦ વર્ષિય મહિલા- ગમારી ફળિયું, કટાસવાણ તા.વ્યારા 
  • ૪૫ વર્ષિય પુરુષ- ચૌધરી ફળિયું, વાંસકુઇ તા.વ્યારા
  • ૬૬ વર્ષિય પુરુષ- નિશાળ ફળિયું, ચાંપાવાડી તા.વ્યારા
  • ૩૯ વર્ષિય પુરુષ- નિશાળ ફળિયું, વાંસકુઇ તા.વ્યારા
  • ૬૫  વર્ષિય મહિલા- ગમારી ફળિયું, કટાસવાણ તા.વ્યારા 
  • ૭૯ વર્ષિય મહિલા- નિશાળ ફળિયું, જુની ધાટ તા.વ્યારા
  • ૪૦ વર્ષિય મહિલા- નિશાળ ફળિયું, નવી ધાટ તા.વ્યારા
  • ૫૧ વર્ષિય પુરુષ- કેનાલ ફળિયું, વેલ્ધા તા.વ્યારા
  • ૨૭ વર્ષિય મહિલા- પુલ ફળિયું, પાનવાડી તા.વ્યારા
  • ૬૪ વર્ષિય મહિલા- ઘાણી ફળિયુ, બેડકુવા તા.વ્યારા
  • ૬૫ વર્ષિય મહિલા- બેડકુવાદુર PHC તા.વ્યારા
  • ૬૦ વર્ષિય મહિલા- જાગૃતિ સોસાયટી તા.વ્યારા
  • ૬૦ વર્ષિય પુરુષ- દાદરી ફળિયું-વ્યારા
  • ૬૩  વર્ષિય પુરુષ- પારસી ફળિયું, લખાલી તા.વ્યારા
  • ૨૧ વર્ષિય પુરુષ- આશ્રમ  ફળિયું, લખાલી તા.વ્યારા
  • ૪૮ વર્ષિય પુરુષ- ગોડાઉન  ફળિયું, કપુરા તા.વ્યારા
  • ૫૦ વર્ષિય મહિલા- વચલુ ફળિયું, દેગામા તા.વાલોડ 
  • ૩૫ વર્ષિય મહિલા- ડેરી ફળિયું, અંબાચ તા.વાલોડ 
  • ૩૯ વર્ષિય પુરુષ- નદી ફળિયું, અંબાચ તા.વાલોડ
  • ૩૬ વર્ષિય પુરુષ- નદી ફળિયું, અંબાચ તા.વાલોડ
  • ૩૫ વર્ષિય પુરુષ- દેગામા તા.વાલોડ
  • ૫૩ વર્ષિય પુરુષ- પુલ ફળિયું, બાજીપુરા તા.વાલોડ
  • ૨૩ વર્ષિય પુરુષ- નિશાળ ફળિયું, કલમકુઇ તા.વાલોડ
  • ૫૦ વર્ષિય પુરુષ- નિશાળ ફળિયું, કલમકુઇ તા.વાલોડ
  • ૬૫ વર્ષિય પુરુષ- દાદરી ફળિયું, કલમકુઇ તા.વાલોડ
  • ૬૦ વર્ષિય પુરુષ- મોટુ ફળિયું, ધામોદલા તા.વાલોડ
  • ૪૫ વર્ષિય પુરુષ- ઉપલું ફળિયું, દાદરિયા તા.વાલોડ 
  • ૫૪ વર્ષિય મહિલા- અંધાત્રી તા.વાલોડ 
  • ૫૮ વર્ષિય પુરુષ -તળાવ ફળિયું, બુહારી તા.વાલોડ 
  • ૪૫ વર્ષિય પુરુષ- ભંડારીવાડ, વીરપોર તા.વાલોડ 
  • ૭૩ વર્ષિય પુરુષ-ખાખર ફળિયું,ગોલણ તા.વાલોડ 
  • ૪૪ વર્ષિય પુરુષ – જિન ફળિયું- બુહારી,તા.વાલોડ 
  • ૫૩ વર્ષિય પુરુષ-બુહારી તા.વાલોડ 
  • ૨૬ વર્ષિય પુરુષ-સુંદર નગર-વાલોડ 
  • ૬૫ વર્ષિય મહિલા-સતવલ્લા તા.વાલોડ 
  • ૭૩  વર્ષિય પુરુષ- પટેલ ફળિયું, ગોડધા તા.વાલોડ 
  • ૨૧ વર્ષિય મહિલા- નવા ફળિયું-વાલોડ
  • ૫૫ વર્ષિય પુરુષ- ડુંગરી ફળિયું, ભીમપોર તા.વાલોડ
  • ૩૦ વર્ષિય મહિલા- ડુંગરી ફળિયું, હથુકા તા.વાલોડ
  • ૨૯ વર્ષિય પુરુષ- સ્કુલ ફળિયું, હથુકા તા.વાલોડ
  • ૨૨ વર્ષિય પુરુષ- વચલું ફળિયું, દેગામા તા.વાલોડ
  • ૨૩ વર્ષિય મહિલા- ટેકરી ફળિયું, ખાંભલા તા.વાલોડ 
  • ૨૦ વર્ષિય મહિલા- ઇનમા, બુટવાડા તા. વાલોડ 
  • ૩૨ વર્ષિય પુરુષ- નિશાળ ફળિયું, બુટવાડા તા.વાલોડ
  • ૩૯  વર્ષિય પુરુષ- ઇનમા, બુટવાડા તા. વાલોડ 
  • ૪૯ વર્ષિય મહિલા- આશ્રમ ફળિયું, અંધાત્રી તા. વાલોડ
  • ૩૨ વર્ષિય મહિલા-ગામઠાણ  ફળિયું, કુમ્ભીયા તા.ડોલવણ 
  • ૪૨  વર્ષિય પુરુષ-મંદિર  ફળિયું-બેડા તા.ડોલવણ 
  • ૨.૫ વર્ષિય બેબી-નદી ફળિયું,ઉમરવાવદુર તા.ડોલવણ
  • ૩૫ વર્ષિય પુરુષ-પટેલ ફળિયું, કુમ્ભીયાતા.ડોલવણ
  • ૨૮  વર્ષિય પુરુષ-ગાંધી ઓવારા, પાટી તા.ડોલવણ
  • ૪૦ વર્ષિય પુરુષ-સીસોર તા.સોનગઢ
  • ૫૦ વર્ષિય પુરુષ-ડુંગરી ફળિયું, સીંગપુર તા.સોનગઢ
  • ૪૭ વર્ષિય પુરુષ-ટોલકી ફળિયું, સીંગપુર તા.સોનગઢ
  • ૩૦ વર્ષિય પુરુષ-નિશાળ ફળિયું, જમાપુર તા.સોનગઢ
  • ૪૯ વર્ષિય પુરુષ-આશ્રમ ફળિયું, ખાંભલા તા.સોનગઢ
  • ૩૬ વર્ષિય પુરુષ-સાદડકુવા તા.સોનગઢ
  • ૪૧ વર્ષિય પુરુષ- દાદરી ફળિયું, ચીખલી ભેંસરોટ તા.સોનગઢ
  • ૫૮ વર્ષિય પુરુષ- મીચરાપાટી ફળિયું, ખડકા ચીખલી તા.સોનગઢ
  • ૪૪ વર્ષિય પુરુષ-દાદરી ફળિયું, ડોસવાડા તા.સોનગઢ
  • ૧૦ વર્ષિય બાબો-બરડી ફળિયું, બંધારપાડા તા.સોનગઢ
  • ૪૦ વર્ષિય પુરુષ- બરડીપાડા, ગુણસદા તા.સોનગઢ
  • ૪૦ વર્ષિય પુરુષ-માછલી ફળિયું, ડોસવાડા તા.સોનગઢ
  • ૨૭  વર્ષિય પુરુષ- નવી દિલ્હી ફળિયું, સેરુલા તા.સોનગઢ
  • ૫૦ વર્ષિય મહિલા- પરોઠા હાઇસ, સોનગઢ
  • ૪૦ વર્ષિય મહિલા- પીપળ ફળિયું, સોનગઢ
  • ૩૩ વર્ષિય પુરુષ- પોલીસલાઇન, સોનગઢ
  • ૬૦ વર્ષિય પુરુષ- કુમારશાળા, સોનગઢ
  • ૩૦ વર્ષિય મહિલા- કુમારશાળા, સોનગઢ
  • ૪૫ વર્ષિય પુરુષ- ભીલ ફળિયું, આમલગુંડી તા.સોનગઢ
  • ૪૪ વર્ષિય પુરુષ- સરપંચ ફળિયું, ગુનખડી તા.સોનગઢ
  • ૬૮  વર્ષિય પુરુષ- ચીકારી ફળિયું, મોટા તારપાડા તા.સોનગઢ
  • ૬૨ વર્ષિય પુરુષ- નિશાળ ફળિયું, બોરકુવા તા.સોનગઢ
  • ૨૪ વર્ષિય મહિલા- દેવળ ફળિયું, ચીમેર તા.સોનગઢ
  • ૩૦ વર્ષિય પુરુષ- દેવળ ફળિયું, કાંજી તા.સોનગઢ
  • ૪૧ વર્ષિય પુરુષ- GEB કોલોની, ઉકાઇ તા.સોનગઢ
  • ૫૦ વર્ષિય મહિલા- મોતી ફળિયું, સીલેટવેલ તા.સોનગઢ
  • ૫૭ વર્ષિય પુરુષ- નવી ઉકાઇ, ગુણસદા તા.સોનગઢ
  • ૩૦ વર્ષિય પુરુષ- બજાર ફળિયું, પાથરડા-ઉકાઇ તા.સોનગઢ
  • ૪૭ વર્ષિય મહિલા- ઓલા ફળિયું, અગાસવાણ તા.સોનગઢ
  • ૨૩ વર્ષિય મહિલા- નવાગામ તા.ઉચ્છલ
  • ૩૦ વર્ષિય પુરુષ- ભડભુંજા તા.ઉચ્છલ
  • ૩૦ વર્ષિય મહિલા, ઉચ્છલ
  • ૪૫ વર્ષિય મહિલા- મોદલા તા.કુકરમુંડા
  • ૨૮ વર્ષિય પુરુષ- કુકરમુંડા
  • ૫૮ વર્ષિય પુરુષ- જામલી તા.નિઝર
  • ૫૩ વર્ષિય પુરુષ- નવલપુર તા.નિઝર
  • ૩૬ વર્ષિય મહિલા- અંતૃલી તા.નિઝર
  • ૨૬ વર્ષિય પુરુષ- વ્યાવલ તા.નિઝર
  • ૫૦ વર્ષિય પુરુષ- દેવાળા તા.નિઝર
  • ૫૦ વર્ષિય પુરુષ- સરવાળા તા.નિઝર
  • ૩૦ વર્ષિય મહિલા- દેવાળા તા.નિઝર


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application