Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાલોડના ગોડધા ગામમાં કોરોના નો 1 કેસ નોંધાયો, જીલ્લામાં 4 કેસ એક્ટીવ

  • March 06, 2021 

તાપી જીલ્લામા શનિવારે કોરોના પોઝીટીવ દર્દીનો નવો 1 કેસ સામે આવ્યો છે. જીલ્લા આરોગ્ય અધિકારી ડો.હર્ષદભાઈ પટેલના જણાવ્યા અનુસાર તા.છઠ્ઠી માર્ચ નારોજ જીલ્લામાં વાલોડ તાલુકાના ગોડધા ગામના પટેલ ફળીયામાં 55 વર્ષીય મહિલાનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે.

 

 

 

 

જીલ્લામા આજદિન સુધી કોરોના પોઝીટીવ દર્દીઓના કુલ 903 કેસો નોંધાઈ ચુક્યા છે. આજરોજ વધુ 1 દર્દીએ કોરોના મ્હાત આપી. અત્યાર સુધી કુલ 858 દર્દીઓ સાજા થયા છે. કોરોના ની સારવાર દરમિયાન કુલ 41 દર્દીઓના મોત નીપજ્યા છે. જીલ્લાભરમાંથી કોરોના ટેસ્ટ માટે 289 સેમ્પલ લેવામાં આવ્યા છે. હાલ 4 દર્દીઓ કોરોના ની સારવાર લઈ રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application