ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ : સાબરકાંઠા જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડવાથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં
સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી : જયારે દરિયાકાંઠે ભારે પવન ફૂંકાઈ શકે છે તે માટે એલર્ટ જાહેર કરાયું
હરિયાણામાં ચૂંટણી વચ્ચે રોહતક જિલ્લામાં અંધાધૂંધ ગોળીબાર, આ ફાયરિંગમાં ત્રણ યુવકોનાં થયા મોત
મકાન ખાલી કરાવવા બાબતે ફિનાઈલ પી લેતાં મહિલાને સારવાર હેઠળ ખસેડવામાં આવી
નંદુરબારમાં બે પક્ષો વચ્ચે પથ્થરમારો થતાં તણાવ સર્જાયો, પોલીસ યોગ્ય સમયે ઘટના સ્થળ પર પહોંચી સ્થિતિને કાબુ કરવાનો પ્રયાસો કર્યો
અમદાવાદ ક્રાઇમ બ્રાંચની કામગીરી : પ્રાથમિક શાળામાંથી કોમ્પ્યુટર રૂમમાંનાં ૪૦ લેપટોપની ચોરી કરનાર બે યુવકને ઝડપી પાડ્યા
લગ્ન કરવાની જીદ કરવા બાબતે તકરાર થતાં પ્રેમીએ પ્રેમિકાનું ગળુ દબાવી હત્યા કરાઈ, પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી