અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઇન ટીમ નવસારી દ્વારા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. યોગા દ્વારા ખાસ કરીને હાલની ચાલી રહેલી મહામારીમાં લોકો યોગા અંગે જાગૃત થાય અને નિયમિત યોગા કરી પોતાની તંદુરસ્તી અને સ્વસ્થ્ય જળવાઇ રહે તેવો આશય છે.
હાલના વાતાવરણમાં ઠેર-ઠેર લોકો માનસિક અશાંતિનો સામનો કરી રહયાં છે જે યોગના કારણે માનસિક સંતુલન કે શાંતિ બની રહે. નવસારીના લોકોને નિયમિત યોગા કરવા ૧૮૧ અભયમ ટીમના મહિલા કાઉન્સેલરો દ્વારા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application