Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉચ્છલ સેવા સદન ખાતે રેશનીંગ વિતરણ કરાયું

  • July 16, 2021 

'કોરોના સેવા યજ્ઞ અભિયાન' અંતર્ગત આજરોજ તાલુકા સેવા સદન ઉચ્છલ ખાતે તાલુકા પંચાયત પ્રમુખ યાકુબ ગામીત તેમજ મામલતદાર અને ઉચ્છલ તાલુકા હેલ્થ ઓફિસર-વિલાસરાવ ગાવિત, ઉચ્છલ પી.એસ.આઈ.એસ.આઈ તેઓની ઉપસ્થિતીમાં ઉચ્છલ તાલુકાઓની આશાવર્કર, આશાફેસિ-ટેટર, જીઆરડી અને હોમગાડોને રેશનીંગ કીટ વિતરણ કરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application