Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવાગામ-ડિંડોલીમાં રહેતા સોનલબેન સકટ લાપતા

  • June 10, 2021 

સલાબતપુરા પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર તા.૨૦/૦૫/૨૦૨૧ના રોજ ઘર નં.૦૧, મહાદેવ નગર-૦૫, નવાગામ-ડિંડોલીમાં રહેતા કિશોરભાઈ સકટના ૧૭ વર્ષીય પુત્રી સોનલબેનની અપહરણ થયાની ફરિયાદ નોંધાઈ છે. તેઓ શરીરે પાતળા બાંધાના, રંગે ઘઉં વર્ણના, ઉંચાઈ ૪.૬ ફૂટ છે. તેમણે શરીરે પોપટી કલરનું ટોપ તથા કાળા કલરની લેગીસ પહેરી છે. જે કોઈને ભાળ મળે તેમણે નજીકના પોલીસ સ્ટેશન અથવા સલાબતપુરા પોલિસનો સંપર્ક કરવા વિનંતી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application