Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઘર આંગણે પાર્ક કરેલ બાઈક ચોરી થતા પોલીસ ફરિયાદ

  • September 05, 2021 

ચીખલી તાલુકાના વંકાલ ગામના મધ્યા ફળીયામાં ઘર આંગણે પાર્ક કરેલ મોટર સાયકલની ચોરી થતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ચીખલીના વંકાલ ગામના મધ્યા ફળીયામાં રહેતા, અનિલભાઈ મગનભાઈ પટેલના ઘરના આંગણામાં મુકેલ સ્પેલન્ડર મોટર સાયકલ નંબર જીજે/21/એજી/2471 સવારના સમયે જોવા ન મળતા આસપાસના વિસ્તારમાં શોધખોળ કરતા કોઈ ભાળ ન મળતા આખરે અનિલભાઈએ બનાવ અંગે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application