Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અમરોલીમાં રહેતા કલ્પેશભાઈ શાહ લાપતા

  • June 10, 2021 

અમરોલી પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર તા.૨૦/૦૫/ર૦ર૧ના રોજ રહે. મકાન નં.૨૦૩, વીતરાગ એપાર્ટમેન્ટ, જૈન દેરાસરની સામે, અમરોલીમાં રહેતા ૪૫ વર્ષીય કલ્પેશભાઈ ચંદ્રકાંતભાઈ શાહ કોઈને કંઈ પણ કહ્યા વગર ક્યાંક ચાલ્યા ગયા છે. તેમની ઉચાઇ ૫.૨ ફૂટ છે. તેમણે શરીરે મહેંદી કલરનો શર્ટ તથા બ્લુ કલરનું જીન્સ પહેર્યું છે. જે કોઈને ભાળ મળે તેમણે નજીકના પોલીસ સ્ટેશન અથવા અમરોલી પોલિસનો સંપર્ક કરવા વિનંતી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application