અમરોલી પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર તા.૧૮/૦૫/૨૦૨૧ના રોજ ઘર નં.૪૩, મહાવીરનગર સોસાયટી, જસ્મીન પાર્ટી પ્લોટની બાજુમાં, અમરોલીમાં રહેતા ૩૨ વર્ષીય આનંદભાઈ દિનેશભાઈ લાખાણી કોઈને કંઈ પણ કહ્યા વગર ક્યાંક ચાલ્યા ગયા છે. જે કોઈને ભાળ મળે તેમણે નજીકના પોલીસ સ્ટેશન અથવા અમરોલી પોલિસનો સંપર્ક કરવા વિનંતી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application