Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બાઈક ઉપરથી નીચે પડતા આધેડનું મોત

  • August 21, 2021 

ચીખલી નગરના વાણીયાવાડમાં રહેતા વિનોદકુમાર કુબેરદાસ ત્રિવેદી (ઉ.વ.59) જે પોતાની મોટરસાયકલ નંબર જીજે/21/એએફ/3589 ઉપર રાત્રીના સવા આઠેક વાગ્યાના અરસામાં ઘર તરફ જઇ રહ્યા હતા. તે સમય દરમિયાન ચીખલી રેફરલ હોસ્પિટલની સામેના મુખ્ય માર્ગ ઉપર કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા કે પછી તેઓ જાતે બાઈક ઉપરથી પડી જતા તેમને ઇજા થતાં તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગેની ફરિયાદ યોગેશકુમાર ત્રિવેદીએ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application