Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જાનકી વનમાંથી સ્ટ્રીટ લાઈટ ચોરી થતા પોલીસ ફરિયાદ

  • August 12, 2021 

વાંસદા તાલુકાના ભીનાર ગામના ખડકાળા સર્કલ નજીક સામાજિક વનીકરણ હસ્તક આવેલ જાનકી વનમાં લગાવેલી ત્રણ સ્ટ્રીટ લાઈટની ચોરી થતા વનકર્મીએ વાંસદા પોલીસ મથકે ફરિયાદ આપી હતી.

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ભીનાર ગામના ખડકાળા સર્કલ નજીક આવેલા સામાજિક વનીકરણ હસ્તક ચાલતા જાનકી વાનમાં લગાવેલી સ્ટ્રીટ લાઈટમાંથી ચારટાઓ રાત્રિના સમયે થાંભલા ઉપરના વાયર તોડી ચોરી કરી ગયા હતા. આ ત્રણ સ્ટ્રીટ લાઈટની કીંમત રૂપિયા 3 હજાર હતી જેથી લાઈટની ચોરી થતા હેમંતભાઈ પટેલે વાંસદા પોલીસ મથકે અજાણ્યા ચોરટાઓ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application