Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પીએસઆઈ એ કોરોના વેકશીનનો પ્રથમ ડોઝ લઈ અન્ય ને મેસેજ આપ્યો

  • February 06, 2021 

ભારત દેશમાં કોરોનામાં રક્ષણ માટેની વેક્સિન ઉપલબ્ધ થઈ છે અને છેલ્લા ઘણા દિવસોથી આ વેક્સિન સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ રસી મુકાવી રહ્યા હોય ત્યારે નર્મદા પોલીસમાં કાયદાના પાલન માટેની કડક છાપ ધરાવતા પીએસઆઈ કે.કે.પાઠકે કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધા બાદ અન્ય લોકોને પણ વિનંતી કરી હતી કે, તમામ કર્મચારીઓ આ વેક્સિન અવશ્ય મુકાવો આ વેક્સિન સંપૂર્ણ સુરક્ષિત છે અને તેની કોઈ આડઅસર નથી માટે ગભરાયા વિના આ વેક્સિન લઈ સ્વસ્થ રહો તેવો મેસેજ સૌને આપ્યો હતો.(ભરત શાહ દ્વારા રાજપીપળા)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application