Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

શેરડી ભરેલ વાહન અધ્ધર થઈ જતા લોકોના જીવ તાળવે ચોટયા

  • February 05, 2021 

રાજપીપળાના જુના પોલીસ સ્ટેશન નજીકના કસ્બાવાડના ઢાળ પરથી ઓવરલોડ શેરડી ભરી પસાર થતો ટેમ્પો અચાનક પાછળના વ્હિલે અઘ્ધર થઈ જતા ત્યાં રહેણાંક અને અવર-જવર વાળા વિસ્તારના રહીશોના જીવ તાળવે ચોંટી ગયો હતો.

 

જોકે પાછળ બમ્પ પર વાહન અટકી ગયું હોય સદનસીબે કોઈ દુર્ઘટના સર્જાઈ નથી. આ ઘટના બાદ વાહન માંથી શેરડી ખાલી કરાયા બાદ ટેમ્પો સલામત રીતે સીધો થતા ટેમ્પો ચાલક સુરક્ષિત રવાના થયો હતો.(ભરત શાહ દ્વારા રાજપીપળા)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application