મુકેશ અંબાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ તો છે જ પણ ફોર્બ્સ દ્વારા જાહેર કરાયેલ 2024ના અબજોપતિઓની યાદીમાં 9 નંબરના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે, આ સમાચારથી તેમની કંપનીના શેર પર શું અસર થઇ તે વિષે પણ તમને જણાવીશું, જેમાં આ સમાચાર લખાઇ રહ્યા છે ત્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીયલ લિમીટેડનો શેર 0.60 ટકાના ઘટાડા સાથે 17.90 રૂપિયા માઇનસ સાથે 2,956 સાથએ ટ્રેડ કરી રહ્યો છે,52 વીક હાઇની વાત કરીએ તો આ શેર 3,024.90 હતો, 52 વીક લો ની વાત કરીએ તો શેર 2,095.85 એ લો કિંમત હતી.
આ પછી ત્યારે જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના શેરમાં પણ 0.9 અને રૂ 13 ના વધારા સાથે 12,46.95 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યા છે. 52 વીક હાઇની વાત કરીએ તો આ શેર 1,605 રૂપિયા હતો. 52 વીક લો ની વાત કરીએ તો 728.50 રૂપિયા લો પર ગયો હતો આ શેર. આની સાથે જીયો ફાઇનાન્સની વાત કરીએ તો જીઓ ફાઈનાન્સના શેર 0.24 ટકાના ઘટાડા સાથે 0.85 ઘટાડા સાથે ટ્રેડ થઇ રહ્યા છે. શેરના 52 વીક હાઇની વાત કરીએ તો 374.50 રૂપિયા હાઇ થયો હતો.જ્યારે 52 વીક લો ની વાત કરીએ તો 202.80 લો થયેલો હતો.
આ સમાચાર લખાઇ રહ્યા છે ત્યારે અન્ય ચાર કંપનીઓ Alok Industries Ltd, Hathway Cable and Datacom Limited, Just Dial Ltd ના શેરના ભાવમાં પણ ફેરફારો થયા હતા, જેમાં સૌપ્રથમ આલોક ઇન્ડસ્ટ્રીના શેર 2.28 ટકાના વધારા સાથે 0.65 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે શેરના 52 વીક લો ની વાત કરીએ તો 39.05 છે અને 52 વીક લો ની વાત કરીએ તો 11.40 હતો.
ત્યારબાદ હેથવે કેબલ એન્ડ ડેટાકોમ વિષે વાત કરીએ તો, હેથવે કેબલ એન્ડ ડેટાકોમનો શેર 1.82 ટકાના 0.40 રૂપિયાના વધારા સાથે 21.90 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે.52 વીક હાઇની વાત કરીએ તો શેર 27.95 રૂપિયા રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે જ્યારે 52 વીક લો ની વાત કરીએ તો શેર 12.55 સુધી લો જઇ ચુક્યો છે. ત્યારબાદ જસ્ટ ડાયલ વિષે વાત કરીએ તો, જસ્ટ ડાયલ 0.012 ટકા અને 0.10 પૈસાના ઘટાડા સાથે ટ્રેડ થઇ રહ્યો છે, 52 વીક હાઇની વાત કરીએ તો આ શેર 961 રૂપિયા સુધી હાઇ થયેલો છે, 52 વીક લો ની વાત કરીએ તો શેર 581.85 સુધી લો પણ ગયેલો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500