સુરતમાં પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સીરપનું વેચાણ કરતા મેડિકલ સ્ટોર પર પોલીસે દરોડા પાડ્યા હતા. અડાજણ ગામના સર્કલ પાસે આવેલી સમર્થ મેડિકલ સ્ટોર્સમાંથી ડ્રગ્સ વિભાગને સાથે રાખી પોલીસે દરોડા પાડ્યા હતા. આ સમયે નશાકારક સીરપ અને મેડિસિન મળી આવતા પોલીસે મેડિકલ સ્ટોરના સંચાલક સામે ગુનો નોંધ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application