Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બારડોલી ખાતે રહેતા જયંતિભાઈ કેશાજીભાઈ દરજી ગુમ

  • November 18, 2021 

બારડોલી પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર તા.૧૨/૧૦/ર૦ર૧ના રોજ રહે.ફ્લેટ નં.૧૦૫, અરિહંત ચેમ્બર્સ, બારડોલીમાં  રહેતા (મૂળવતન:કલાપુરા, તા:જશવંતપુરા, જિ:ઝાલોર (રાજસ્થાન)) કેશાજીભાઈ દરજીના ૪૨ વર્ષીય પુત્ર જયંતીભાઈ ગુમ થયા છે. તેઓ શરીરે મધ્યમ બાંધાના, રંગે ઘઉં વર્ણના, ઉંચાઈ ૫.૬ ફૂટ છે. તેમણે શરીરે કાળા કલરનું શર્ટ તથા ખાખી કલરનું પેન્ટ પહેર્યું છે. જે કોઈને ભાળ મળે તેમણે નજીકના પોલીસ સ્ટેશન અથવા બારડોલી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application