વ્યારા નગર માંથી પસાર થતા રસ્તાઓનું વરસાદના કારણે ધોવાણ થઇ જતા નગર માંથી પસાર થતા રસ્તાઓની હાલત બિસ્માર બની છે. જેને લઇ આજરોજ વ્યારા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. નગરના રામજી મંદિરથી જનક સ્મારક હોસ્પિટલ તરફ જતા રસ્તા પર પડેલ ખાડાઓમાં વૃક્ષારોપણ કર્યું હતું. આ કાર્યક્રમમાં કોંગ્રેસના નગરપાલિકાના સભ્ય સહિત કાર્યકર્તાઓ જોડાયા હતા.તે સમયની એક તસ્વીરી ઝલક..
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationડોલવણનાં કણધા ગામનાં યુવક સામે દુષ્કર્મનો ગુન્હો નોંધાયો
March 31, 2025બારડોલીના ઝાખરડા ગામની મહિલાએ ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું
March 31, 2025