બારડોલી નગરમાં ફ્રેંડ્સ ઓફ એનિમલ ટ્રસ્ટ તેમજ વન વિભાગની ટીમે છેલ્લા એક મહિનામાં પાંચ જેટલા અજગરને ઝડપી પાડ્યા છે. જોકે આજરોજ વરસાદ પડતાની સાથે જ બારડોલી તાલુકાનાં છીત્રા ગામે ડુંગરી ફળિયામાં મહાકાય અજગર દેખાયો હતો. જે અંગેની જાણ ફ્રેંડ્સ ઓફ એનિમલની ટીમને જાણ કરવામાં આવતા તેઓ વન વિભાગના કર્મચારીઓ સાથે સ્થળ ઉપર પહોંચ્યા હતા અને મહાકાય અજગરને ઝડપી પાડ્યો હતો અને તેને સહી સલામત રીતે જંગલમાં છોડવાની તજવીજ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application