Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આહવા ખાતે 'બેંક ઓફ બરોડા'નાં સ્થાપના દિનની ઉજવણી કરાઇ

  • July 22, 2023 

બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થા (આરસેટી), ડાંગ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ડાંગના સહયોગથી આહવા આરસેટી ઓફિસ દ્વારા બેંક ઓફ બરોડાના ૧૧૬મા સ્થાપના દિનની ઉજવણી કરવામા આવી હતી. જેમા બેંક ઓફ બરોડા, આહવા બ્રાન્ચના બેંક મેનેજર પ્રિયરંજન ભોલા, લિડ ડિસ્ટ્રીક્ટ મેનેજર સજલ મેઢા, આરસેટી ડાયરેક્ટર રાજેશ વી.પાઠક, તેમજ આરસેટીના સ્ટાફગણ તેમજ બ્યુટી પાર્લરના ટ્રેનર હેતલબેન તથા તાલીમાર્થી બહેનોએ ઉત્સાહપુર્વક ભાગ લીધો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો દ્વારા ૧૧૬માં સ્થાપના દિનની ઉજવણી બાબતે, બેંકમા ચાલી રહેલ વિમા યોજના, લોન ડિજિટ્સ બેંકિગ વિશે વિસ્તૃત માહિતિ આપી શુભેચ્છાઓ પાઠવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application