Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મોટા બંધારપાડા ગામેથી દેશી સંતરાની બાટલીઓ એક શખ્સ પકડાયો

  • May 29, 2021 

સોનગઢના મોટા બંધારપાડા ગામેથી દેશી સંતરાની 24 બાટલીઓ સાથે એક શખ્સને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

 

 

સોનગઢ પોલીસ સ્ટાફના માણસો શુક્રવારે સાંજે પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન સ્ટાફના માણસોને મળેલ બાતમીના આધારે, મોટા બંધારપાડા ગામના બોરડી ફળીયામાં રેઇડ કરી હતી તે દરમિયાન ઘરના પાછળ પજારીના ભાગેથી મળી આવેલ ઈંગ્લીશ દેશી દારૂ સંતરા કુલ બાટલીઓ નંગ-24 જેની કિંમત રૂપિયા 12,00/- ના મુદ્દામાલ સાથે જીતેન્દ્રભાઈ મણીલાલભાઈ ગામીતને પોલીસની રેઈડમાં ઝડપી પદ્વનમાં આવ્યો હતો,

 

 

 

 

બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલની ફરિયાદના આધારે દેશી સંતરાની બાટલીઓ સાથે ઝડપાયેલ જીતેન્દ્ર ગામીત વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application