Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

CISF જવાનો દ્વારા કાકરાપાર અનુમથક ખાતે "RAISING DAY" પરેડનું આયોજન કરાયું

  • March 11, 2023 

CISF જવાનો દ્વારા કાકરાપાર અનુમથક ગુજરાત સાઈટ ખાતે "RAISING DAY" પરેડનું આજરોજ એટેલે તારીખ 10 માર્ચ એ CISFના સ્થાપના દિવસ નિમિત્તે આયોજન કરવામાં આવ્યું. આ પરેડમાં ચીફ ગેસ્ટ કાકરાપાર અણુમથક ગુજરાત સાઈટના ડાયરેક્ટર સુનીલ કુમાર રોય તથા પરેડની સલામી લીધી હતી. CISF એ સંરક્ષણ અને સુરક્ષાના સૂત્ર સાથે તેની બહુ-કુશળ વ્યાવસાયિક કુશળતા સાથે ભારતીય અર્થતંત્ર અને ઔદ્યોગિક વિકાસમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. આ પ્રસંગે CISFનાં કમાન્ડન્ટ ભૈરવ પ્રતાપ સિંહ તથા આસિસ્ટન્ટ કમાન્ડન્ટ એમ.કે. પાઠક, દેવાસીસ વ્યાસ તથા મહિલા ઇન્સપેક્ટર મનીષા ઝા, ઇન્સ્પેક્ટર એસ રિયાદ, સિબુ એન રવીશ ઝા, સહયોગી પદાધિકારીઓ, જવાનો તથા મોટી સંખ્યામાં જવાનના પરિવાર પણ ઉપસ્થિત રહ્યા હતા. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News