Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગ:વધઇ તાલુકા સેવા સદન ખાતે વૃક્ષારોપણ

  • July 11, 2018 

તાપીમિત્ર ન્યુઝ,આહવા:ડાંગ જિલ્લાના પ્રવેશ દ્વાર એવા નવરચિત વધઇ તાલુકા મથકે આવેલા તાલુકા સેવા સદનના પટાંગણમાં,તાજેતરમાં તાલુકા ન્યાયાલયના ન્યાયાધિશ શ્રી ઉત્પલ જામ્બુ તથા વધઇ તાલુકાના મામલતદાર ડી.કે.વસાવા સહિતના ઉચ્ચાધિકારીઓ દ્વારા વૃક્ષારોપણ કરાયુ હતું.વધઇના પરિક્ષેત્ર વન અધિકારી હિતેન્દ્રસિંહ વાધેલા તથા વન વિભાગની ટીમની ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલા વૃક્ષારોપણ કાર્યક્રમમાં ન્યાયાધિશશ્રીની સાથે મામલતદાર અને ન્યાયપાલિકાના કર્મયોગીઓ,વકીલો, મહેસૂલી કર્મયોગીઓ,વનકર્મીઓ વિગેરે બાળવૃક્ષોનું વાવેતર કરી,વૃક્ષા વાવેતરનો સંદેશો વહેતો કર્યો હતો


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application