તાપીમિત્ર ન્યુઝ,માંડવી:સુરત જિલ્લાના માંડવી તાલુકાનાં તોગાપુર ગામની સીમમાં આવેલ ખેતરમાં ઊભા કરેલા ટાવર ઉપરથી એસીએસઆર પેંથર કંડક્ટર તાર ખેંચવાનું કામ ચાલુ હતું તે વેળાએ અજાણ્યા તસ્કરો એસીએસઆર પેંથર કંડક્ટર વાયર અંદાજિત 2 કિમી જેટલો જેની કિંમત રૂ.2,68,519/-ની ચોરી કરી ગયા હોવાનો બનાવ માંડવી પોલીસ ચોપડે નોંધાયો છે,બનાવ અંગે અજાણ્યા ચોરટાઓ વિરુધ્ધ ગુનો રજીસ્ટર કરી આગળની વધુ તપાસ માંડવી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી.(ફાઈલ ફોટો)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application