Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મકાનમાં જુગાર રમતા 8 ઈસમો ઝડપાતા પોલીસ કાર્યવાહી

  • August 09, 2021 

વડોદરાના ગોત્રી વિસ્તારના એક મકાનમાં ચાલતા જુગાર ધામ ઉપર મહિલા પીએસઆઇ સહિતની ટીમે રેઈડ કરતા 8 જુગારીઓ ઝડપાઈ ગયા જતા પોલીસે કાર્યવાહી કરી હતી.

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ગોત્રી રોડ કૃણાલ ચાર રસ્તા પાસે આવેલા ભેસાસુર નગરના એક મકાનમાં જુગાર રમાડવામાં આવી રહ્યો હોવાની બાતમીના આધારે મહિલા પી.એસ.આઇ સહિતની ટીમે રેઈડ કરતા સ્થળ ઉપરથી જુગાર રમાડતા વિક્રમ પદમભાઈ થાપા તેમજ તેના 7 ઈસમોને ઝડપી પાડી એક રીક્ષા, બાઈક, 4 મોબાઈલ અને રોકડા રૂપિયા 8880/- મળી કુલ રૂપિયા 1 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

 

 

 

 

જુગાર રમતા ઝડપાયેલા ઈસમો

1.વિક્રમ પદમભાઈ થાપા,

2.રવિન્દ્ર ધ્યાન સિંહ રાણા,

3.રાહુલ તેરસિંગ રાઠવા,

4.જૈમીન મનોજભાઈ પરમાર,

5.ભુપેન્દ્ર ચંદ્રકાંત સોલંકી,

6.અજય કનુભાઈ રાજપુત,

7.બળદેવ ભીખાભાઈ વસાવા, અને

8.રાજેન્દ્ર ચંદ્રકાંત સોલંકી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application