Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી : બોરખડીના ઉત્તર બુનિયાદી કન્યા વિધાલયમા અનાજનું વિતરણ કરાયું

  • October 17, 2023 

તાપી જિલ્લાનાં વ્યારા તાલુકામાં આવેલ બોરખડીમાં ઉત્તર બુનિયાદી કન્યા વિદ્યાલય, કહેર અને કલમકુઈમાં આવેલ વિનય મંદિર ગ્રામ ભરતી સરસ્વતી માધ્યમિક વિદ્યાલયમાં થાણે ડીસત્રિક્ટ વિમેન ફોર ચેંજ પ્રમુખ બિજલ જગડ અને અમિષા મહેતાના સહયોગથી ૧ ટન અનાજનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ચણાદાળ, તુવેર દાળ,ઘઉં, તેલ, મગ, ચોખા અને સાકરનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ અનાજનું વિતરણ રાહુલ ચૌધરી અને કલ્પેશ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું અને લાભાર્થીઓએ આભાર વક્યત કર્યો હતો. જયારે ઓક્ટોબર મહિનો સ્વાસ્થય મહિનો તરીકે ઉજવવામાં આવે છે એના સંદર્ભમાં અનાજ વિતરણ કરવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News