સોનગઢના ટોકરવા ગામે ગતરોજ મોડીસાંજે આશરે ૮ કલાકે કારભારી ફળિયામાં રહેતા સુમનભાઈ ગામીતના ઘરમાં એકાએક આગ નીકળી હતી. જોકે જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેથી આ આગમાં ઘર સંપૂર્ણ બળીને ખાક થઈ ગયું હતું. તેમજ ઘરમાં લાગેલ આ આગમાં કોઈ મોટી જાન હાની થવા પામી નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application