ક્ષત્રિય સમાજના મહિલા સંકલન સમિતીના તૃપ્તિબાએ જણાવ્યુ છે કે જો પરસોતમભાઇ રૂપાલાની ટિકીટ રદ કરવામાં નહી આવે તો ક્ષત્રિય સમાજ એવુ માનશે કે રૂપાલાનાં નિવેદનને ભાજપનું પણ સમર્થન છે. તૃપ્તિબાએ વધુમાં કહ્યું કે હવે રામરાજય આવવાની વાત ભાજપ કરે છે પરંતુ હાલની સ્થિતીમાં આવુ દેખાતુ નથી. જો અમારી માંગણી સ્વીકારવામાં નહી આવે તો રાજકોટ બેઠક ઉપર ક્ષત્રિય મહિલાઓ ઉમેદવારી નોંધાવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application