નર્મદાનાં ગરુડેશ્વર તાલુકાનાં નવા વાઘપુરા(જીતપુરા)ના રેખાબેન અશ્વિનભાઇ તડવી નાંએ આપેલી ફરિયાદ મુજબ, તેમની દિકરી દિવ્યાબેન જેને ધમધરા ગામના સંજીવ મનહર તડવી સાથે લગ્ન ગત તારીખ 15 મે 2023નાં રોજ સમાજનાં રીતિ રીવાજ મુજબ ધામધૂમથી થયેલ અને છેલ્લા દોઢેક મહીનાથી દિવ્યાબેનને તેમનાં પતિ તેમજ તેમનાં પતીનાં ઘરનાં સભ્ય તેને કહી રહ્યા છે, ‘કે તું સારી નથી અને ગમતી નથી’ તેવા મેણાં ટોણા મારતા હોય અને છુટાછેડા કરવા જણાવતાં દિવ્યાબેન છેલ્લા દોઢેક મહીનાથી તેમનાં માતા-પિતા સાથે પિયરમાં નવા વાઘપુરા (જીતપુરા) ખાતે રહેતી હોય અને તેમના પતિ સાસરીમાં લઇ જતા ન હોય જે વાતનું મનમાં લાગી આવતાં પોતાની જાતે ઝેરી દવા પી જતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application