માંડવી તાલુકાના રામેશ્વરમ નજીક આવેલા વરેઠ પેટીયા ગામે સામાન્ય પારિવારમાં રહેતા રૂસ્તમભાઈ પરિવાર સાથે ઘર બંધ કરીને બહારગામ ગયા હતા અને તેજ રાત્રીએ અચાનક શોર્ટ-સર્કીટના કારણે ઘરમાં આગની જવાળા અને ધુમાડા નીકળતા આજુબાજુના લોકોએ આ ઘટનાની જાણ માંડવી નગર-પાલિકાના ફાયર-બ્રિગેડને કરતા ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોચી ગઈ હતી અને આગને કાબુમાં લેવા ભારે જહેમત ઉઠાવ્યા બાદ આગને કાબુમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો. ઘરમાં શોર્ટ-સર્કીટના કારને આગ લાગતા દોઢ લાખ રોકડા અને ઘરમાંનો તમામ સામાન બળીને ખાક થઈ ગયો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application