Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ ના ગુણસદા માંથી પિધ્ધડ ઝડપાયો

  • August 28, 2020 

સોનગઢ તાલુકાના ગુણસદા ગામના ટીપીએમ કોલોની વિસ્તારમાં ચીમન ગુરજી ગામીત રહે,સિલેટવેલ ગામ,મોટી ફળિયું તા.સોનગઢ નો કોઈ કેફી પીણાં જેવો નશો કરી પોતાની કબ્જાની ગ્રે કલરની એક્ટિવ નંબર જીજે/૨૬/પી/૦૭૮૮ ને વાંકી ચુકી ચલાવી લઈ જતો હોય,ઉકાઈ પોલીસના માણસોએ ઝડપી પાડી તેની વિરુદ્ધ પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશરામની ફરિયાદના આધારે ઉકાઈ પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરી નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરી છે..


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application