હૈદરાબાદ:ગેંગરેપના ચારેય આરોપીઓને પોલીસે મુઠભેડમાં ઠાર માર્યા છે. આ એનકાઉન્ટર નેશનલ હાઇવે-૪૪ પર થયું છે. તેલંગાણા પોલીસે ગેંગરેપનાચારેય આરોપોનું એન્કાઉન્ટર કરી દીધું છે. કહેવામાં આવી રહ્યું છે કે પોલીસે આ ચારેય લોકોને ઘટનાના સ્થળે લઇ જઇ રહી હતી,જ્યાંથી આ ચારેય લોકોએ ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારબાદ પોલીસે આરોપીઓનું એન્કાઉન્ટાર કરી દીધું હતું.ચારેય આરોપી ૧૦ દિવસ પહેલાં પોલીસ રિમાન્ડમાં હતા. ૪ ડિસેમ્બરના રોજ કેસની જલદી સુનાવણી માટે ફાસ્ટૅ કોર્ટની રચના પણ કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application