મુંબઈ:મહારાષ્ટ્રમાં સત્તાની ખેંચતાણ વચ્ચે મહારાષ્ટ્ર ભાજપના પ્રમુખ ચંદ્રકાન્ત પાટીલે જાહેર કર્યું છે કે,મહારાષ્ટ્રમાં ભાજપ સરકાર રચશે નહીં. શ્રી પાટીલ આ પહેલા રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીને મળ્યા હતા ત્યારબાદ આ જાહેરાત કરી હતી આ સાથે જ મહારાષ્ટ્ર મા શિવસેના-કોંગ્રેસ અને એનસીપીના સહકાર સાથે સરકાર રચે તેવા સંજોગો ઉજળા બન્યા છે અને મુખ્યમંત્રી શિવસેનાના બનશે તે વાત પણ હવે સ્પષ્ટ થતી જાય છે સૌની નજર શ્રી ઉદ્ધવ ઠાકરે શું જાહેરાત કરે છે અને રાજ્યપાલ કોને સરકાર રચવા આમંત્રણ આપે છે તે તરફ સૌની મીટ મંડાઈ છે..
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application