તાપીમિત્ર ન્યુઝ-વ્યારા:તાપી જિલ્લામાં કુકરમુંડા ઔદ્યોગિક તાલીમ સંસ્થા-આઈ.ટી.આઈ ખાતે પ્રવેશસત્ર-૧૯ના પાંચમા રાઉન્ડમાં પ્રવેશ મેળવવા ઇચ્છુક હોય તેવા ધો.૧૦ પાસ માટે ફીટર,વાયરમેન,સુઈંગ ટેકનોલોજી (સિવણ),બેઝિક કોસ્મેટોલોજી તથા ધોરણ-૦૮ કે તેથી વધુ પાસ ઉમેદવારોએ વેલ્ડર(સ્ટ્રક્ચરલ) અને નવો વ્યવસાય સર્ટીફીકેટ કોર્ષ ઈન સુઈંગ ટેકનોલોજી જેવા ટ્રેડમાં પ્રવેશ માટે સંસ્થાના આચાર્યનો તાત્કાલિક રૂબરૂમાં સંપર્ક કરવા એક અખબારી યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application