તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:તાપી જિલ્લા પોલીસ વડા એન.એન.ચૌધરી નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ વ્યારા બાયપાસ ખાતે જિલ્લા ટ્રાફિક શાખા તથા આરટીઓના કર્મચારીઓ સાથે સંકલનમાં રહી ગુજરાત સરકાર દ્રારા બહાર પાડેલ ગુજરાત મોટર વ્હિકલ એક્ટ ૨૦૧૯ મુજબનાં નવા સુધારા અને કડક અમલીકરણ માટે હેલ્મેટ,લાયસન્સ વિના,બ્લેક કાચવાળા ફોર વ્હિલર તથા આરટીઓ માન્ય કાગળો સાથે ન રાખનારા વાહનચાલકો વિરુધ્ધ આજરોજ એટલે કે તા.૧૬/૦૯/૨૦૧૯ ના રોજ નવા કાયદા મુજબ વાહનચાલકોને સમાધાનશુલ્ક કુલ-NC-૪૪ તથા કુલ-૧૯,૧૦૦/-રૂપીયા દંડ તથા લાયસન્સ તથા આરટીઓ કાગળો વિનાના એમ.વી.એક્ટ ૨૦૭ મુજબ કુલ-૦૭ વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application