કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ તમામ સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે બેઠક યોજી કોરોના અંગે નવી ગાઈડલાઈન જાહેર કરવાની સાથે ભીડમાં માસ્ક પહેરવાની પણ અપીલ કરાઈ
તમિળનાડુનાં ચાર સમુદ્રતટીય જિલ્લાઓ કન્યાકુમારી, તિરૂનેલવેલી, તૂતીકોરીન અને તેનકાશીમાં હાલાત અત્યંત ગંભીર બન્યા, અનરાધાર વરસાદને કારણે રસ્તાઓ પર પણ પૂર જેવી પરિસ્થિતિ
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી X ઉપર ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરનો સંપર્ક સાધી તૃણમૂલનાં નિલંબિત સાંસદે તેમની કરેલી મિમિક્રી અંગે દુ:ખ વ્યક્ત કર્યું
સાહિત્ય અકાદમી પુરસ્કાર 2023 : અકાદમીએ હિન્દી માટે સંજીવ, અંગ્રેજી માટે નીલમ શરણ ગૌર અને ઉર્દૂ માટે સાદિકા નવાબ સહર સહિત 24 ભારતીય ભાષાઓ માટે પુરસ્કારની જાહેરાત કરી
અકસ્માત બાદ ઈજાગ્રસ્તને મદદ કરશો તો સજા નહી થશે પરંતુ અકસ્માત બાદ જો ભાગી જશો તો મળશે 10 વર્ષની સજા
હૈદરાબાદની ભારત બાયોટેક લિમિટેડે કોરોનાનાં અત્યાર સુધીનાં તમામ વેરિએન્ટ સામે પ્રતિરોધક પુરવાર થાય તેવી યુનિવર્સલ વેક્સિન વિકસાવવાની તૈયારી શરૂ કરી
કાશ્મીર ખીણમાં આવતીકાલથી 40 દિવસનો ચિલ્લાઇ કલાનનો સમયગાળો શરૂ
વલસાડ : બાઇક પર ગુજરાત-કર્ણાટક સુધી જઇ માત્ર સિગારેટ ચોરતા બે પકડાયા, વાપી ટાઉન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
નવસારી : બાઈક પરથી યુવક ઢળી પડ્યો, સારવાર દરમિયાન ખસેડાતા ફરજ પરના ડોકટરે યુવકને મૃત જાહેર કર્યો
Showing 3081 to 3090 of 15690 results
વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ઈનરેકા સંસ્થાન ટીંબાપાડા ખાતે કાર્યક્રમ યોજાયો
નેપાળમાં ભારે વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલનથી ઘણાં વિસ્તારોમાં મોટા પાયે તબાહી મચાવી
ધોરણ ૯માં ભણતી વિધાર્થીએ રેગીંગથી કંટાળીને ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો
ભારતીય સૈન્યે ચીન સરહદે તેના તોપખાના યુનિટની મદદથી યુદ્ધ ક્ષમતા વધારી
નેપાળમાં ભારે વરસાદને કારણે કોસી નદીમાં પાણીનું સ્તર સતત વધતા 13 જિલ્લા હાઈ એલર્ટ પર