આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રીનાં હસ્તે પ્રધાનમંત્રી આદિ આદર્શ ગ્રામ યોજનાનાં રૂપિયા 282 લાખનાં 72 કામોના વર્ક ઓર્ડર અપાયા
વિશ્વપ્રસિદ્ધ અજંટાની ગુફાઓની અંદરની ગરમી ઘટાડવા માટે જૂની ઢબની લાઇટો દૂર કરી આધુનિક લાઇટો ગોઠવવાનો નિર્ણય લેવાયો
FDAએ રૂપિયા 1 કરોડની કિંમતનું મિલાવટી તેલ અને મીઠાઇનો જથ્થો પકડી પાડવામાં આવ્યો
પુણે પોલીસે પી.એમ.ઓ.માં કામ કરતો હોવાનું જણાવી લોકો પર રોફ કરનાર એક નકલી આઇ.એ.એસ. અધિકારીની ધરપકડ કરી
ડાયરેક્ટર ઓમ રાઉતે ટ્વીટર પર આદિપુરૂષ ફિલ્મથી બજરંગ બલીનું નવુ પોસ્ટર રિલીઝ કર્યુ, આ ફિલ્મ હિંદી, તેલુગુ, તમિલ, મલયાલમ અને કન્નડ ભાષામાં પણ રિલીઝ થશે
ઝારખંડનાં ગુમલા જિલ્લામાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચેનાં અથડામણમાં 2 લાખનો ઈનામી નક્સલી ઠાર થયો
ભારત આગામી તારીખ 3 જુલાઈએ ચંદ્રયાન-3ને લોન્ચ કરશે, જયારે ભારતનું ચંદ્રયાન-3 સફળતાપૂર્વક લોન્ચ થશે તો વિશ્વનો ચોથો દેશ બની જશે
રાજદ્રોહનાં કાયદાને રદ્દ કરવાની જરૂર નથી, પંચે કેટલાક ફેરફારો સાથે રાજદ્રોહનાં કાયદાને જાળવી રાખવાની ભલામણ કરી
જમ્મુ-કાશ્મીરનાં રાજૌરી સેક્ટરમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે થયેલ અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો
માઈક્રોસોફ્ટનાં એક દાવા પ્રમાણે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનાં કારણે ભારતમાં 74 ટકા કર્મચારીઓને નોકરી ગુમાવવાનો ડર
Showing 2481 to 2490 of 4327 results
મહારાષ્ટ્રમાં બસને નડ્યો અકસ્માત : અકસ્માતમાં 10થી વધુ લોકોનાં મોત, અનેક લોકોની હાલત ગંભીર
તાપી જિલ્લાનાં સોનગઢ ખાતે વય વંદના નોંધણી કેમ્પ યોજાયો
આદિવાસી ‘અમૃત કુંભ રથ’નું વ્યારા નગરમાં સ્વાગત કરવામાં આવ્યું
વ્યારામાંથી બાળાત્કારનાં ગુન્હાનો છેલ્લા ૧૨ વર્ષથી નાસતો ફરતો વોન્ટેડ આરોપી ઝડપાયો
વાલોડનાં કહેર ગામે થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો, પોલીસે આરોપી સાથે રૂપિયા ૧.૧૧ લાખનો મુદ્દામાલ રીકવર કરી કાર્યવાહી હાથ ધરી