Tapi mitra News-બારડોલી બીઆરસી ભવન ખાતે તાલુકાના ૩૦૦ જેટલા દિવ્યાંગ બાળકો માટે કોવીડ-19 વિશ્વ મહામારીના સમયે "સમગ્ર શિક્ષા અભિયાન કચેરી બારડોલી " માં તાલુકામાં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકોને "ટાઈની સ્માઈલિંગ ફેસીસી ગૃપ" નવસારી અને બારડોલી તરફથી જીવન જરૂરી વસ્તુઓ અને અનાજની કીટ આપવામાં આવી હતી.એ બદલ બારડોલી તાલુકા સમગ્રશિક્ષા અબિયન અને તાલુકા શિક્ષણ પરિવાર દ્વારા ગૃપનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. જીવન જરૂરી વસ્તુઓ અને અનાજની કીટ તાલુકાના વિદ્યાર્થીઓ ના ઘરે સીઆરસી,કે.શી. અને શિક્ષકો મારફત પહોંચાડવા આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application