૬૬ લાખ કાર્ડધારક પરિવારોના બેન્ક ખાતામાં તા.ર૦ એપ્રિલથી ૧૦૦૦ રૂપિયા રાજ્ય સરકાર જમા કરાવશે
ત્રણ શહેરોના કરફ્યુ ગ્રસ્ત વિસ્તારમાં કડક અમલ સુનિશ્ચિત કરાયા:આઈ.બી દ્વારા લોકડાઉન અને કરફ્યુ અંગે ચાંપતી નજરઃરાજ્યના પોલીસવડાશ્રી શિવાનંદ ઝા
ખાદી સંસ્થાના વણનાર કારીગર કર્મીઓને ૧,૩૦,૦૦૦ એક લાખ ત્રીસ હજાર જેટલા માસ્કનું વિના મૂલ્યે વિતરણ
એક દિવસમાં કોરોનાના ૧૭૬ પોઝિટિવ કેસો મળી આવ્યા,રાજ્યમાં કુલ કેસની સંખ્યા ૧૨૭૨ પર પહોંચી
રાજ્ય સરકારની કચેરીઓ નિયંત્રીત સ્ટાફ અને કોરોના વાયરસ સંક્રમણ સામે પૂરતા તકેદારીના ઉપાયો સાથે તા. ર૦ એપ્રિલથી શરૂ કરવામાં આવશે
બાંધકામ સહિતની ઔદ્યોગિક અને આર્થિક પ્રવૃત્તિને 20મી એપ્રિલથી શરતી મંજૂરી અપાશે
પોલીસ અને આરોગ્યકર્મીઓ પોતાના જીવનું જોખમ લઈને પણ નાગરિકોના આરોગ્યની ચિંતા કરી રહ્યા છે ત્યારે પ્રજાકીય સહયોગ એટલો જ જરૂરી:પોલીસવડા શિવાનંદ ઝા
સ્મિત ફાઉન્ડેશન નિરાધાર લોકો માટે જીવાદોરી બન્યું:દરરોજ બે હજાર લોકો સુધી પહોંચાડી રહ્યું છે ભોજન
Update:મુખ્યમંત્રી અને ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા વચ્ચે ૧૫થી ૨૦ ફૂટ જેટલું અંતર હતું-સચિવ અશ્વિનીકુમારનો ખુલાસો
CM વિજયભાઈ રૂપાણી સંપૂર્ણ પણે સ્વસ્થ છે અને તેમના તમામ પેરામિટર્સ નોર્મલ છે.પરંતુ હોમ ક્વોરેન્ટાઈનમાં રહેશે.
Showing 6551 to 6560 of 6826 results
બમરોલી રોડ પર ડીજીટલ પ્રિન્ટીંગનાં ખાતામાં એ.સી.નાં કોમ્પ્રેશરમાં બ્લાસ્ટ થતા એક યુવાન દાઝ્યો
ધોરાજીમાં સગીર વયની દીકરી પર દુષ્કર્મ ગુજારનાર પિતાને વીસ વર્ષની કેદની સજા ફટકારાઇ
વડોદરામાં વિદેશી દારૂનાં જથ્થા સાથે એક ઝડપાયો, ત્રણ વોન્ટેડ
વડોદરામાં બાઈક સવાર દંપતિનો અછોડો તોડી બાઈક સવાર ફરાર
Complaint : પૈસાની લેતીદેતી મામલે યુવક પર છરી વડે હુમલો